TARI AANKH NO AFINI LYRICS / તારી આંખનો અફીણી ગુજરાતીમાં
Tari Aankh No Afini Gujarati Female version cover song sung by Aishwarya Majmudar & Original Tari Aankhno Afini Song sung by Dilip Dholakiya. Venibhai Puroit had wrote Lyrics Of Gujarati Song Tari Aankh No Afini. This beatifull Gujarati Love Song music produed & re-Created by Rishi Dutta. Tari Aankh No Afini song original composer is Merchant.
Cover Song Credits :
Singer - Aishwarya Majmudar
Music Produced, Re-Created - Rishi Dutta
Additional Assistance-
Rima Majmudar & Tanaya Desai
Original Song Creadits :
Lyrics: Venibhai Purohit
Original composer : Ajit Merchant
Original Singer : Dilip Dholakiya

તારી આંખનો અફીણી લીરીકસ ગુજરાતીમાં
(Tari Aankh No Afini Lyrics In Gujarati)
પાંખોની પરખે પરબડી જ આંખો જુએ પીયાવોપાંખોની પરખે પરબડી જ આંખો જુએ પીયાવોઅદલ બદલ તનમનની મૌસમઅદલ બદલ તનમનની મૌસમચાતકનો ચકરવોતારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની પૂનમનો પાગલ એકલોતારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલોતારા રૂપની પૂનમનો પાગલ એકલોઆજ પીઉં દરશનનું અમૃત,કાલ કસુંબલ કાવો,આજ પીઉં દરશનનું અમૃત,કાલ કસુંબલ કાવો,તાલ પુરાવે દિલની ધડકન,તાલ પુરાવે દિલની ધડકન,પ્રીત બજાવે પાવો,તારી મસ્તીનો મતવાલો આશક એકલો…તારા રૂપની પૂનમનોતારા રૂપની પૂનમનોતારા રૂપની પૂનમનોતારી આંખનો અફીણી,તારા બોલનો બંધાણીતારા રૂપની પૂનમનો પાગલ એકલોતારા રૂપની પૂનમનો પાગલ એકલો
Tari Aankh No Afini Lyrics in English Font
Paankho Parkhe parabadi j jue piyavoPaankho Parkhe parabadi j jue piyavoAdal badal tan-manni mousamAdal badal tan-manni mousamChatakno CharkavoTara Rang Nagarno Rasiyo Naagar EkloHe Tara Rup Ni Punamno Pagal EkloTari Aankhno Afini,Tara Bolno BandhaniTara Rup Ni Punamno Pagal EkloTara Rup Ni Punamno Pagal EkloAaj Piyu Darashan Nu Amrut,Kal Kasumbal KavoAaj Piyu Darashan Nu Amrut,Kal Kasumbal KavoTal Purave Dil Ni Dhadakan,Tal Purave Dil Ni DhadakanPrit Bajave Pavo,Tari Mastino Matavalo Aashak EkloTara Rup Ni PunamnoTara Rup Ni PunamnoTara Rup Ni PunamnoTari Aankhno Afini,Tara Bolno BandhaniTara Rup Ni Punamno Pagal EkloTara Rup Ni Punamno Pagal Eklo
તારી આંખનો અફીણી ગીતનો વિડિઓ
Tags
Gujarati