Song Credits :-
Singers: Lalita Ghodadra
Lyrics : Traditional
Label : T-Series
સદગુરૂ તમે મારા તારણહાર Lyrics ગુજરાતીમાં
હે સદ્દગુરૂ તમે મારા તારણહારહે હરિ ગુરૂ તમે મારા તારણહાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
હે સદ્દગુરૂ મારો તારણહાર
હરિ ગુરૂ મારો તારણહાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ઊંડા રે સાગર ને હંસલા નીર ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
કે બેડી મારી કેમ કરી ઉતરે પાર
બેડી મારી કેમ કરી ઉતરે પાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
હે સદ્દગુરૂ મારો તારણહાર
હરિ ગુરૂ મારો તારણહાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ઊંચા પર્વતને હંસલા બોલ ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
એવા ઊંચા પર્વતને હંસલા બોલ ઘણા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
કે આડી કાંટા કેરી વાડ
આડી કાંટા કેરી વાડ
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
સદ્દગુરૂ મારો તારણહાર
હરિ ગુરૂ મારો તારણહાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
આવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
આવા ગુરૂના પ્રતાપે ડુંગરપુરી બોલ્યા
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
કે દેજો અમને તમારા ચરણોમાં વાસ
દેજો અમને તમારા ચરણોમાં વાસ
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
હે સદ્દગુરૂ મારો તારણહાર
હરિ ગુરૂ મારો તારણહાર
આજ મારી રાંક ની અરજી રે ખાવન ધણી સાંભળજો
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
ગુરૂજી હો ..હો ..હો ..હોજી
Gujarati Bhajan Sadguru Tame Mara Taranhaar Video
Also Watch
यह भी पढ़े
E Shram Card Payment Status - first installment release date
Hamster Combat Kya Hai or Ye Real hai Ya Fake?
Tags
gujaratibhajan
ખુબ સરસ
ReplyDelete