Your Queries :
Que: Who is a Singer of Ladudi Mari 420 Chhere Song? (લાડુડી તો 420 સે રે ગીત કોણે ગાયું છે ?)
Ans: Jignesh Sisodiya
Que: Who is the writer of the song Ladudi 420? (લાડુડી 420 કોણે લખ્યું છે ?)
Ans: Jignesh Sisodiya
Que: Who is composer Ladudi 420 Song? (મહેંદીલાડુડી 420 ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Vijay Dabhi
Que: Who is the director of the Ladudi 420 Song? (આ ગીત કોણે ડાયરેક્ટ કર્યું છે ?)
Ans: RK Thakor
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Sanni Rajput
મારી લાડુડી તો 420 સેરે Lyrics ગુજરાતીમાં
(Ladudi To 420 Chhere Lyrics in Gujarati)
હો મારી લાડુડી તો 420 સે રે
52 બજારમાં તો હિટ સેરે
હો મારી લાડુડી તો 420 સે રે
52 બજારમાં તો હિટ સેરે
એ
એ મારી લાડુડી લગનિયા ફિક સેરે
જિગાનાં દિલ માં રિસ્ક સેરે
એ જીગાના દિલમાં રિસ્ક સેરે
યે
કે લાડુ મેં તને પોતાની માનીતી
પણ લાડુ તુંતો નીકળી દગાડી
અરે લાડુ તમે લગન ની સોગન ખાધીતી
અરે મારી ઓન્તાડી બાળી
એ લાડુ તારી લગનના ઢોલ વાગ્યા રે
મારી હરાજી ના ભાવ બોલે
યે
લાડુ તારી લગનના ઢોલ વાગ્યા રે
મારી હરાજી ના ભાવ બોલે
ઓ લાડુ તમે તો મને છેતર્યો રે
મળ્યા પણ લાડુ કેવા મળ્યા
અરે મળ્યા પણ લાડુ કેવા મળ્યા
કે છેતર છેડી છેડી હૂતો થાકી ગયો
અને કેસર મને મળી જાય (2)
રવજી ભઈ ને જોઈ લાડુ મને ભૂલી
કઉસું રવજી ભઈ ને જોઈ લાડુ મને ભૂલી
અલ્યા જીગા મને મેલી જાય
હે લાડુડી લાડુડી બેવફા મારી લાડુડી
હહે લાડુડી લાડુડી 420 મારી લાડુડી
હે લાડુડી બેવફા નાલ મારી લાડુડી
હે લાડુડી લાડુડી બેવફા મારી લાડુડી
લાડુડી હો લાડુડી (30)
લાડુડી બેવફા લાડુડી
હો મારી લાડુડી તો 420 સે રે
52 બજારમાં તો હિટ સેરે
એ મારી લાડુડી લગનિયા ફિક સેરે
જિગાનાં દિલ માં રિસ્ક સેરે
એ જીગાના દિલમાં રિસ્ક સેરે
કે લાડુ મેં તને પોતાની માનીતી
પણ લાડુ તુંતો નીકળી દગાડી
અરે લાડુ તમે લગન ની સોગન ખાધીતી
અરે મારી ઓન્તાડી બાળી
એ લાડુ તારી લગનના ઢોલ વાગ્યા રે
મારી હરાજી ના ભાવ બોલે
યે
એ લાડુ તારી લગનના ઢોલ વાગ્યા રે
મારી હરાજી ના ભાવ બોલે
Ladudi 420 Lyrics English Font
Ho Mari Laadudi To 420 SE Re
52 Bajar Ma To Hit Se Re
Ho Mari Laadudi To 420 SE Re
52 Bajar Ma To Hit Se Re
E...
E Mari Ladudi Na Lagniya Fix Se Re
Jiga Na Dil Ma Risq Se Re
E Jiga Na Dil Ma Risq Se
Ye...
Ke Ladu Me Tane Potani Mani Hati....
Pan Ladu Tuto Nikdi Dagadi
Are Ladu Tame Lagan Ni Sogan Khadhi
Are Mari Ontedi Badi...
E Ladu Tari Lagan Na Dhol Vagya Re
Maari Haraji Na Bhav Bole
Ye
Ladu Tari Lagan Na Dhol Vagya Re
Maari Haraji Na Bhav Bole
O Ladu Tame To Mane Setryo Re
Madya Pan Ladu Cheva Malya
Are Madya Pan Ladu Cheva Malya
Ke Chhetar Chhedi Chhedi Huto Thaki Gayo
Ane Kesar Mane Madi Jaay
Ke Chhetar Chhedi Chhedi Huto Thaki Gayo
Ane Kesar Mane Madi Jaay
Ravji Bhai Ne Joi Ladu Mane Bhuli
Kausu Ravji Bhai Ne Joi Ladu Mane Bhuli
Alya Jiga Mane Meli Jaay
He Ladudi Ladudi Bewafa Mari Ladudi
He Ladudi Ladudi 420 Mari Ladudi
He Ladudi Bewafa Naal Mari Ladudi
He Ladudi Ladudi Bewafa Mari Ladudi
Ladudi Ho Ladudi (3)
Ladudi Bewafa Ladudi
Ho Mari Laadudi To 420 SE Re
52 Bajar Ma To Hit Se Re
Ye E Mari Ladudi Na Lagniya Fix Se Re
Jiga Na Dil Ma Risq Se Re
E Jiga Na Dil Ma Risq Se (2)
Ke Ladu Me Tane Potani Mani Hati
Pan Ladu Tuto Nikdi Dagadi
Are Ladu Tame Lagan Ni Sogan Khadhi
Are Mari Ontedi Badi...
E Ladu Tari Lagan Na Dhol Vagya Re
Maari Haraji Na Bhav Bole
Ye
E Ladu Tari Lagan Na Dhol Vagya Re
Maari Haraji Na Bhav Bole
DOWNLOAD PDF NOW
Tags
Gujarati