Aagho Khas (આઘો ખસ) Song - Umesh Barot,
"Aagho Khas" (આઘો ખસ) is a dynamic Gujarati track sung by Umesh Barot, featuring lyrics by Swaggy and music by Soham Naik. The song showcases a lively and bold theme, with energetic beats and vibrant expressions. It has gained popularity for its catchy lyrics and engaging choreography by Avani Mistry.
Aagho Khas Song Lyrics In Gujarati
JYARE BHAI MARE ENTRY
LOKO NI UTARE BATTERY
HO....HO...
JYARE BHAI MARE ENTRY
LOKO NI UTARE BATTERY
KHISSA KHALI
PAN BHAPKA SE BHARI
MARJI MARI TYARE VALI KHAU KHARI
AAPNA DARING NI SAME KOI NATHI PADTU
KOI SAME AAVE TO GOTYU NATHI JADTU
AAGHO...AAGHO....KHAS
HAVA AAVA DE...
ARE AAGHO...AAGHO....KHAS
HAVA AAVA DE...
OO SAVAJ BAGDE TO
SAUNA HAJA GAGADE
MARI SAME NA KOI PADE
AME DIL NA RAJA
MAN MOJILA
ETLE GAAM AAKHU NAAM THI BADE
NA...NANA...NA...NANA...NA...NANA..
SAVAJ BAGDE TO
SAUNA HAJA GAGADE
MARI SAME NA KOI PADE
AME DIL NA RAJA
MAN MOJILA
ETLE GAAM AAKHU NAAM THI BADE
CHARE BAJU BAS MARI CHARCHA
AA GHASE LO NEVA PARCHA
MAAPE RAHVANU
MOTA MARI SAAME
KEVO ITIHAS LAKHAYO MARA NAAME
AAPDA DARING NI SAME
KOI NATHI PADTU
KOI SAME AAVE TO GOTYU NATHI JADTU
AAGHO...AAGHO....KHAS
HAVA AAVA DE...
ARE AAGHO...AAGHO....KHAS
HAVA AAVA DE...
TU AAGHO...AAGHO....KHAS
HAVA AAVA DE...
HAVA AAVA DE...
ARE HAVA AAVA DE...
HAVA AAVA DE...
TU HAVA AAVA DE...
આઘો ખસ ગીતના શબ્દો/Lyrics(લીરિક્સ) ગુજરાતીમાં
જ્યારે ભાઈ મારે એન્ટ્રી
લોકો ની ઉતરે બેટરી
હો....હો...
જ્યારે ભાઈ મારે એન્ટ્રી
લોકો ની ઉતરે બેટરી
ખીસ્સા ખાલી
પણ ભાપકા સે ભારી
મર્જી મારી ત્યારે વેલી ખાઉ ખારી
આપણા ડેરિંગ ની સામે કોઇ નથી પડતુ
કોઇ સામે આવે તો ગોટ્યુ નથી જડતું
આઘો...આઘો....ખાસ
હવા આવા દે...
અરે આઘો...આઘો....ખાસ
હવા આવા દે...
ઓ સાવજ બગડે તો
સઉના હાજા ગગડે
મારી સામે ના કોઇ પડે
અમે દિલ ના રાજા
મન મોજિલા
એટલે ગામ આખુ નામ થી બળે
ના...ના...ના...ના...ના...ના..
સાવજ બગડે તો
સઉના હાજા ગગડે
મારી સામે ના કોઇ પડે
અમે દિલ ના રાજા
મન મોજિલા
એટલે ગામ આખુ નામ થી બળે
ચારે બાજુ બસ મારી ચર્ચા
આ ઘસે લો નેવા પરચા
માપે રહેવાનુ
મોટા મારી સામે
કેવો ઇતિહાસ લખાયો મારા નામે
આપણાં ડેરિંગ ની સામે
કોઇ નથી પડતુ
કોઇ સામે આવે તો ગોટ્યુ નથી જડતું
આઘો...આઘો....ખસ
હવા આવા દે...
અરે આઘો...આઘો....ખસ
હવા આવા દે...
તુ આઘો...આઘો....ખસ
હવા આવા દે...
હવા આવા દે...
અરે હવા આવા દે...
હવા આવા દે...
તુ હવા આવા દે...
Song Credits
Music: Soham Naik
Lyrics: Swaggy
Singer: Umesh Barot
Choreographer: Avani Mistry
Music Arrangement: Deepak Venugopalan
Song Mixed and Mastered by: Ramji Soma
FAQs About the Song
Q: What is the name of the song?
A: The song is "Aagho Khas" (આઘો ખસ).
Q: Who is the singer of "Aagho Khas"?
A: The singer is Umesh Barot.
Q: Who wrote the lyrics for the song?
A: The lyrics were written by Swaggy.
Q: Who composed the music for the song?
A: The music was composed by Soham Naik.
Q: What is the theme of the song?
A: The song celebrates boldness, individuality, and a carefree attitude.
Aagho Khas (આઘો ખસ) New Gujarati Song Music Video
મામા મારી પદમાં ને કેજો Lyrics ગુજરાતીમાં || Pankaj Mistry(NEW)