Bhagavan Pan Bhulo Padyo Lyrics ગુજરાતી ગીત

Bhagavan Pan Bhulo Padyo Lyrics : Prem To Adhuro Rahyo Gujarati Song sung by Vinay Nayak & Divya Chaudhari. Bhagwan Pan Bhulo Padyo Song Lyrics written by Mitesh Barot (Samrat). Music Of Bhagvan Pan Bhulo Padyo given by Dhaval Kapadiya. Bhagwan Pan Bhulo Padyo Song Cast by Samarth Sharma, Sweta Sen & Neha Suthar.  

Song Creadits :
Title : પણ પ્રેમ તો અધુરો રહ્યો.
Singer : Vinay Nayak, Divya Chaudhari 
Starcast :Samarth Sharma,Sweta Sen, Neha Suthar 
Lyrics :Mitesh Barot(Samrat)
Composer : Mitesh Barot(Samrat), Vinay Nayak 
Music : Dhaval Kapadiya
D.OP & Director & Edit  : Annu Patel 
Producer : HARRY


Bhagavan Pan Bhulo Padyo Lyrics ગુજરાતી ગીત

ભગવાન પણ ભૂલો પડ્યો લિરિક્સ ગુજરાતીમાં 

(Bhagavan Pan Bhulo Padyo Lyrics In Gujarati)

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો..હો..હો
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે રૂઢિયા ના રજવાડે કાના નું રાજ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો

હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
જોવા શ્યામ તને નેંન અદિરા
હો સુદબુંધ ખોઈ બેઠી મીરા
જોવા શ્યામ તને નેંન અદિરા
ગોકુલ ગલિયો માં શોધે છે રાધા
મળશુ કયારે હવે કાના ને પાછા
સુની રાતો સૂના દિવસો જોવે રાહ તારી કાના
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન ભૂલો પડ્યો...

હો શ્યામ તારી બંસી ની લાગી માયા
કેવા ખેલ કાન તે તો રચાયા
હો શ્યામ તારી બંસી ની લાગી માયા
કેવા ખેલ કાના તે તો રચાયા
અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
અધૂરા રહ્યાં અંતર ના યા ઓરતા
કાના ની યાદ માં હૈયા બેઉ ઝૂરતા
સુની રાતો સૂના દિવસો
જોવે રાહ તારી કાના….
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામ
ભલે હૈયે કોરાના પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધૂરો રહયો
પણ પ્રેમ તો અધૂરો રહયો..ઓઓ
ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂ...

પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો
પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

હો..કાના…એ…કાના..હો…કાના…એ…કાના....


Bhagawan Pan Bhulo Padyo Lyrics 


Ato radha no kan ato mira no shyam
Ato radha no kan,ato mira no shyam
Bhale haiye korana tame pritam na nam

pan prem to aadhuro rayo (2)
Bhagvan Pan Bhulo Padyo prem ma
Bhagvan Pan Bhulo Padyo

Ato radha no kan,ato mira no shyam
Bhale rudiya na rajwade kana nu raj
Pan prem to aadhuro rayo (2)
Bhagvan Pan Bhulo Padyo prem ma
Bhagvan Pan Bhulo Padyo

Ho sudhbudh khoyi bethi mira,
Jova shyam tane neyan aadhira

Ho sudhbudh khoyi bethi mira,
Jova shyam tane neyan aadhira

Gokul galiyu ma chhodhe che radha
Malsu kyare have kana ne pacha

Gokul galiyu ma chhodhe che radha
Malsu kyare have kana ne pacha

Suni rato suna divaso
Jove rahh tari kanha
Bhagwan pan bhulo padyo prem ma
Bhagwan bhulo padyo

Ho shyam tari bansi ni lagi maya
Keva khel kana teto rasavya (2)

Aadhura rahya antar na aa orta
Kana ni yaad ma haiya bejurta (2)

Suni rato suna divaso
Jove rahh tari kanha
Bhagwan pan bhulo padyo prem ma
Bhagwan pan bhulo padyo

Ato radha no kan,ato mira no shyam
Bhale haiye korana tame pritam na nam
Pan prem to aadhuro rayo (2)
Bhagwan pan bhulyo padyo prem ma
Bhagwan pan bhulo padyo

Ato radha no kan,ato mira no shyam
Bhale haiye korana tame pritam na nam

Pan prem to aadhuro rayo (2)
Bhagwan pan bhulyo padyo prem ma
Bhagwan pan bhulo padyo

Prem ma bhagwan pan bhulo padyo… – (5)

oh kanha…. he kanha… – (2)


Bhagawan Pan Bhulo Padyo Song Video - Divya Chaudhari, Vinay Nayak



ખાસ નોંધ.

આ ગીતમાં 'ભગવાન ભૂલો પડ્યો' શબ્દ નો અર્થ થાય છે કે રાધાનો સાચો પ્રેમ અને મીરાં ની સાચી ભક્તિમાં મોટું કોણ એ નક્કી કરવામાં ખુદ ભગવાન પણ ભુલા પડી જાય એવો પ્રેમ રાધા એ કર્યો અને એવી ભક્તિ મીરાં એ કરી..

Post a Comment

Connect with me.

Previous Post Next Post