Lyrics Of Hath Ma Chhe Whisky
Hath Ma Chhe Whisky is a Gujarati Bewafa Song sung by Jignesh Kaviraj (Barot). He sung many Gujarati Song like Kudarat, Bewafa Tane Dur Thi Salam, Afsos Karis Tu, Ore Matalabi etc. Hath Ma Chhe Whisky Song Lyrics written by Manu Rabari & Deepak Purohit, music produced by Deepak Purohit, Dhruval Sodagar, Bipin Patel, Music composed by Mayur Nadiya & song directed by Dhruval Sodagar.
Song Creadits :
Singer - Jignesh Kaviraj (Barot)
Director - Dhruval Sodagar
Producer - Deepak Purohit, Dhruval Sodagar, Bipin Patel
Label - Raghav Digital
Lyrics - Manu Rabari, Deepak Purohit
Music - Mayur Nadiya

Hath Ma Chhe Whisky Lyrics
Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)Bewafa Sanam Tari Bahu MaherbaniDil Ma Chhe Dard Ne Ankho Ma Paani – (2)Bewafa Sanam Tari Bahu Maherbani HoJer Pidha Main To Jani Re Jani – (2)Bewafa Sanam Tari Bahu MaherbaniHath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)Bewafa Sanam Tari Bahu Maherbani – (2)Peli Vaar Mali Tyare Mithu Bolti TiDil Upar Hath Rakhi Sogan Khati TiKadi Ae Nai Bhulu Hu To Pritdi Re TariBhale Paltai Jaay Duniya Re SariZindgi Bagadi Mari Kari Dhul-dhaniAavi Dagali Main To Nati Tane JaniBewafa Sanam Tari Bahu MaherbaniGaadi Have Ratan Pur Border JavaniBeer Ane Whisky Ni Mahephil ThavaniBewafa Sanam Tari Aa MaherbaniBewafa Sanam Tari Bahu MaherbaniTara Lidhe To Mari Thai BadnaamiBol Ne Mara Ma Su Hati KhamiMari Javano Hu To Gori Tari KajeNai Bhale Jivto Joje Kale SanjeTari Kaje Mari Zindgi LutaniMari Te Bhul Mane Have SamjaniBewafa Sanam Tari Bahu MaherbaniAa Chhe Mari Zindgi Ni Aakhari KahaniChhodi Do Whisky Ne Prem Love JaniBewafa Sanam Tari Bahu MaherbaniHath Ma Chhe Whisky Ne AnkhoMa Paani Bewafa Sanam Tari Bahu Maherbani – (2)
આ પણ વાંચો :
હાથમાં છે વ્હિસકી લિરિક્સ ગુજરાતીમાં
(Hath Ma Chhe Whisky Lyrics In Gujarati)
એ… હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીહાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીહો.. દિલમાં છે દર્દ ને આંખોમાં પાણીદિલમાં છે દર્દ ને આંખોમાં પાણીબેવફા સનમ તારી બહુ મેરબાની હોહો… ઝેર પીધા મેં તો જાણી રે જાણીઝેર પીધા મેં તો જાણી રે જાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીએ.. હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીહાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીબેવફા સનમ તારી બહુ મેરબાની...હો.. પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તીદિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તીહો.. કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારીભલે પલટાઈ જાય દુનિયા રે સારીહો.. જિંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણીઆવી દગાળી મેં તો નતી તને જાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીએ.. ગાડી હવે રતનપૂર બોર્ડર જવાનીબીયર અને વ્હિસ્કીની મેફિલ થવાનીબેવફા સનમ તારી આ મેરબાનીબેવફા સનમ તારી બહુ મેરબાની...હો.. તારા લીધે તો મારી થઇ બદનામીબોલને મારામાં શું હતી ખામીહો.. મરી જવાનો હું તો ગોરી તારી કાજેનઈ ભાલે જીવતો જોજે કાલ હાંજેહો.. તારી કાજે મારી જિંદગી લુંટાવીમારી તે ભૂલ મને હવે સમજાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીએ.. આ છે મારી જિંદગીની આખરી કહાનીછોડી દો વ્હિસ્કી ને પ્રેમ લો જાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીએ.. હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીહાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણીબેવફા સનમ તારી બહુ મેરબાનીહો.. બેવફા સનમ તારી બહુ મેરબાનીબેવફા સનમ તારી બહુ મેરબાની....
હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી ગીતનો વિડિઓ - જીગ્નેશ બારોટ
Tags
Gujarati