Parane Malya Pan Bewafa Malya Lyrics
Parane Malya Pan Bewafa Malya Gujarati Bewafa Song sung by Suresh Zala. Sagar Karol was written the Lyrics Of Song Parane Malya Pan Bewafa Malya. This Gujarati Love Song casting by Krish Gohel , Nir Parmar, Dhrasti Parmar. Parane Malya Pan Bewafa Malya song music produced by Krishna Gohel, music composed by Hardik & Rahul.
Song - Parane Malya Pan Bewafa Malya
Singer - Suresh Zala
Lyrics - Sagar Karol
Star Cast - Krish Gohel , Nir Parmar, Dhrasti Parmar
Producer - Krishna Gohel
Music - Hardik & Rahul
Label - GK Group Nandol

Parane Malya Pan Bewafa Malya Lyrics
Ho Yaado MulakatoAe Dilmaj Rahi GayiAre Are Mara Rom RomYaado Mulakato AeDilmaj Rahi Gayi (2)Hati Mari Jindagi AeJindagi Bagadi GayiHo Hati Mari Jindagi AeJindagi Bagadi GayiHo Afsos Chhe ManeMari Jindagi No ReAfsos Chhe ManeMari Jindagi No ReA Jindagi Madi Tu Na MadiHo Malya Pan Malya Toye Bewafa MalyaAre Are Mara Rom RomParane Malya Toye Bewafa MalyaHo Malya Pan Malya Toye Bewafa MalyaParane Malya Toye Khatarnakh MalyaHo Mari Su Bhul HatiMane Samjay GayiBijani Thaine MaraDilne Tu Radavi GayiAre Are Mara Rom RomMari Wafani KadarTane Na ThaiAapi Bewafai JindagiZer Kari GayiNa Mari Hu ShakuNa Jivi Hu Shaku (2)Bus Yaado Ma Tari Hu BhatkuMalya Pan Malya Toye Bewafa MalyaMara Rom RomHo Parane Malya Chaya choghadiye MalyaHo Malya Pan Malya Toye Bewafa MalyaParane Malya Chaya choghadiye MalyaHo Kadar Tane NathiMara Aashu NiKyathi kadar HoyMara Hachha PremaniHo Vidhata Re Lekh LakiyaKeva Mara Lekh ReDilthi Dilne ChahtaMadta Nathi Kem ReTane kadi Nahi MaduAvi Dua Hu Karu (2)Tari Jindagi Ma Khus have RejeHo Malya Pan Malya Toye Bewafa MalyaA Mara Rom RomParane Malya Chaya choghadiye MalyaHo Oo HoMalya Pan Malya Toye Bewafa MalyaOo Malya Pan Malya Toye Bewafa MalyaParane Malya Toye Khatarnakh MalyaMalya Pan Malya Toye Jordar MalyaParane Malya Chaya choghadiye Malya
Read More Bewafa Song :
બેવફા મળ્યા લિરિક્સ ગુજરાતીમાં
(Parane Malya Pan Bewafa Malya Lyrics In Gujarati)
હો યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈઅરે અરે મારા રોમ રોમયાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈયાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈહતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈહો હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈહો અફસોસ છે મને મારી જિંદગી નો રેઅફસોસ છે મને મારી જિંદગી નો રેએ જિંદગી મળી તું ના મળીહો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યાઅરે અરે મારા રોમ રોમપરોણે મલ્યા તોયે બેવફા મલ્યાહો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યાપરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યાહો મારી શું ભૂલ હતી મને સમજાઈ ગઈબીજાની થઇને મારા દિલને તું રડાવી ગઈઅરે અરે મારા રોમ રોમમારી વફાની કદર તને ના થઇઆપી બેવફાઈ જિંદગી ઝેર કરી ગઈના મરી હું શકું ના જીવી હું શકુંના મરી હું શકું ના જીવી હું શકુંબસ યાદોમાં તારી હું ભટકુંમલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યામારા રોમ રોમપરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યાહો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યાપરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યાકદર તને નથી મારા આંસુનીક્યાંથી કદર હોય મારા હાચા પ્રેમનીહો વિધાતા રે લેખ લખ્યા કેવા મારા લેખ રેદિલથી દિલને ચાહતા મળતા નથી કેમ રેતને કદી નહિ મળું એવી દુવા હું કરુંતને કદી નહિ મળું એવી દુવા હું કરુંતારી ઝીંદગીમાં ખુશ હવે રેજેમલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યાએ મારા રોમ રોમપરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યાહો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યામલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યાપરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યામલ્યા પણ મલ્યા તોયે જોરદાર મલ્યાપરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
Parane Malya Pan Bewafa Malya Song Video - Suresh Zala
Tags
Gujarati