Ekde Ek / એકડે એક Lyrics ગુજરાતીમાં
Ekde Ek New Gujarati Rap Song sung by Deven Kataria. Deven Kataria & Ashwin Kalsariya wrote a Lyrics of Song Ekde Ek. Riya Tajne, Kumkum Awasthi, Pranita Kamble, Saniya Kamble, Mahek Jain & Sakshi dancer of song Gujarati Song Ekde Ek. This Song video present by Kaminey Frendzz. Ekde Ek song Gujarati Rap Song staring by Sunny Bhavsar, ft. Kushal Mistry (Amdavadiman).

એકડે એક લિરિક્સ ગુજરાતીમાં
(Ekde Ek Lyrics In Gujarati)
આમાંથી ગુજ્જુ કોણ છેYes I am Poteજેને ગામ આખું ગોતેકરું મુકેશ ભાઈને કોલઆજે નેટ બૌ ચોંટેપસી ભાઈ તારો રીસાણો નેકોઠી પાસળ પીસાણોકોઠી પડી આડી નેઅ ર ર ર ર માડીએ સોંતિ રાખજો તો પોગ્રામ થાશે નતર થબર્લુએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એકડે એકડે ......એકજ ચાલેએકજ ચાલેરાણો રાણાની રીતેકોઈ હારે ને જીતેએક પાટુ મારીશ તોચોંટી જઈશ ભીતેવડ જેવા ટેટા નેબાપ જેવા બેટાકામ કાજ કરવું નઈ નેપાડવા નકરા ફોટાકેમ કે ભાઈ તારો સેક્સીકરાવી પડે ટેક્ષીબ્લા બ્લા બ્લૅક્સીપીવડાવું તને પેપ્સીહુંતો આઇફોને લવરનથી પૈસા લેવા કવરપડે રેનજની બારગાડી લેવી રોવરકરું બાર મોટા કાંડ નેઘરે સૌ સોબરઘરમાં ખાવા ખીચડી નઈ નેકૂતરો રાખવો ડોબરબોલી મારી દેશીફિદા છોરી વિદેશીઘરમાં નખાવી સે ACએવી વાતું કરસી આપડે બેસીફાંકા મારે જાત જાતનાવટની પાડે વટ વટનાવહીવટ આંખા ગામનો એનેફાંફા પડે 12 પાસ માંલોચા લફડા ઓર જલેબી ફાફડાગુજરાતી કી લાઈફ સે કોઈ નિકાલ નહિ સકતાએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એકડે એકડે ......એકજ ચાલેશું કહે ભાઈબંધઆતો પૈસા મારે હાથમાંમોબાઈલ મોટારોલાઆલુ પુરી ખાવીનેજે પીવા સીંગ કોલાભુડમાં જાણે ભીમ હોયફ્યુચર ના ડ્રિમ હોય બેબી જલ્દી હા પાડપૂસુ તારો ડ્રિમ બોલખવરાવીશ તને ક્રીમ રોલમારો પ્રેમ નેવર ફોલરોજ રોજ કરીશ કોલપસી ફરવા જાસુ મોલકેમકે તારા ભાઈએ ગાડી લીધીચાર બંગડી વાડીવાઈટ મારી બુલેટને હાયા બુસા કાળીમારા ઘરમાંકામ કરે 10-12 માળીકોની કોની વાઈફ કરતા સુંદર એની સાળી
RISK Hai To Ishq Hai
એકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એકડે એકડે ......એકજ ચાલેએકજ ચાલેકોણ ?તારો ભાઈWITH TO THE ENDTHE BOYએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેએકડે એક બગડે બેભાઈ તારો બેઠોતું ટેન્શન ના લેચાલો ચાલો બંદ કરો સ્કૂલ ચાલુ થઈ ગઈ ભણવામાં ધ્યાન આપોએક એક એકએકજ ચાલે
Ekde Ek New Gujarati Song Video
Que : Who is a Singer Of song એકડે એક ?
Ans : Deven Kataria
Que : Who is a Lyrics writer of song Ekde Ek (એકડે એક) ?
Ans : Deven Kataria , Ashwin Kalsariya
Que : What is the Dancers name of song Ekde Ek ?
Ans : Riya tajne, Kumkum awasthi, Pranita kamble, Saniya kamble ,Mahek jain, Sakshi,
Tags
Gujarati