Bhulo Bhale Biju Badhu Gujarati Bhajan With Lyrics
Bhulo Bhale Biju Badhu Ma Baap Ne Bhulso Nahi Gujarati Bhajan was sung by Asif Jeriya. Music of Gujarati Bhajan Ma Baap Ne Bhulso Nahi given by Manoj & Vimal. This Gujarati Bhajan video music labled by Studio Sangeeta.
Song Creadits :
Song - Bhulo Bhale Biju Badhu... Maa Baap Ne Bhulso Nahi
Who is a Singer of Gujarati Bhajan Bhulo Bhale Biju Badhu ? - Asif Jeriya
Who given the Music for bhajan Bhulo Bhale ? - Manoj - Vimal
Music Label - Studio Sangeeta
What is Meaning Of Bhajan in English ?
The word bhajan is derived from the metal 'Bhaj'. Bhajan is not just a thing to sing, bhajan (singing) has to be done along with singing.
Any verse or verse sung pertaining to God is called Bhajan.A large number of hymns have been sung in different languages by the people of India since ancient times, corresponding to different deities. Gujarati people say that if devotion to God is mixed in food then food becomes prasad and if devotion to God is mixed in a song then song becomes bhajan.
Many hymns were memorized by Mahatma Gandhi, the Father of the Nation of India. He liked Narasimha Mehta's Vaishnavism very much.
In Gujarat, the hymns of Narasimha Mehta, Mirambai, Sant Kabir, Gangasti, Trikam Saheb, Ravi Saheb, Nirant Maharaj and Dasi Jivan are very popular among the people.
ભજન એટલે શું ?
ભજન શબ્દ એ 'ભજ' ધાતુ પરથી ઉતરી આવ્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તુ નથી, પરંતુ એ ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું (ગાવાનું) હોય છે.
ભારત દેશના લોકોમા પ્રાચીનકાળથી જુદા-જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને અલગ-અલગ ભાષાઓમાં મોટી સંખ્યામાં ભજનો ગવામાં આવે છે. ગુજરાતના લોકો કહે છે કે ભોજન કરતી વખતે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.
ગુજરાતમાં નરસિંહ મહેતા, મીરાંબાઈ, સંત કબીર, ગંગાસતી, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને દાસી જીવણ વગેરેનાં ભજનો લોકોમાં અત્યંત પ્રસિદ્વ છે.

ભૂલો ભલે બીજું બધું લિરિક્સ ગુજરાતીમાં
(Bhulo Bhale Biju Badhu Lyrics In Gujarati)
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિઅગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિપથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિકાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યાઅમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિલાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યાએ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિલાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યાએ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિસંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરોજેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપનેએ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિપુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પરએ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિપલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
Bhulo Bhale Biju Badhu Lyrics In English
Bhulo bhale biju badhu maa-baap ne bhulso nahi,Aganit chey upar ana ae kadi visarso nahi.Asahya vethi vedna tyare didthu tam mukhdu,Ae punit jan kadja patthar bani chundso nahi.Kadhi mukhe kodiya mo ma dai mota kariya,Amrut tana denar same zer uchadso nahi.Lakho ladaviya laad tamne kod sau pura kariya,Ae kod na purnar na kod purva bhulso nahi.Lakho kamata ho bhale maa-baap jethi na tharya,Ae lakh nahi pan rakh chey ae manvu bhulso nahi.Santan thi seva chaho to snatan cho seva karo,Jevu karu tevu bharo te bhavna bhulso nahi.Bheene sui pota ane suke suvadya aapne,Ae amimay aankh ne bhuli ne bhinjavso nahi.Pushpo bichaviyu prem thi jene tamara rah par,Ae rahbar na rah par kantak kadi bansho nahi.Dhan kharchta malse badhu mata pita malse nahi,Ana punit charno tani ae bhavna bhulso nahi.Bhulo bhale biju badhu maa-baap ne bhulso nahi,Aganit chey upar ana ae kadi visarso nahi.
Bhulo Bhale Biju Badhu Gujarati Bhajan Video
Tags
Gujarati