Ghana Saval Se Man Ma Lyrics ગુજરાતીમાં - Kishan Raval

               Ghana Saval Se Man Ma is the latest Gujarati Love song sung by Kishan RavalManoj Prajapati Mann has written the lyrics of the song & music composed by Shankarbhai Prajapati. This song was directed by Sahil Kumar Vaghela & produced by Ajit Patel. Anant Prajapati, Kajal Patil casting in this song.

Song Credits
Singer : Kishan Raval 
Lyrics : Manoj Prajapati Mann
Music : Shankarbhai Prajapati
Producer : Ajit Patel
Director : Sahil Kumar Vaghela


Ghana Saval Se Man Ma Lyrics ગુજરાતીમાં - Kishan Raval

ઘણા સવાલ સે મનમાં જવાબ જેના મળતા નથી Lyrics ગુજરાતીમાં 

(Ghana Saval Se Man Ma Javab Jena Madta Nathi Lyrics in Gujarati)

હો હો હો .....
આ આ આ .... 
હો હશે સે જોઈને સામું 
તો કેમ એ બોલતા નથી 
ઓ બોલવાને જાઉં જો હું 
તો કેમ વાત કરતા નથી 
હો માને નહિ તો 
હું કેમ સમજાવું 
મારી આત ને સમજતા નથી 
ઘણા સવાલ સે મનમાં 
જવાબ જેના મળતા નથી 
ઘણા સવાલ સે મનમાં 
જવાબ જેના મળતા નથી 
હો .. મન ની મન માં લઈને ફરોસો 
કહેતા નથી પણ 
પ્રેમ તો કરો સો 
હો.. આંખો બોલે સે 
હોઠ તો માસુમ સે 
મળવા માંગુ પણ 
એતો ગુમસુમ સે
ઓ જાણવા ના માંગે 
તો કેમ હું જણાવું 
વાત હોઠ સુધી લાવતા નથી 
ઘણા સવાલ સે મનમાં 
જવાબ જેના મળતા નથી  (2)
હો તમે તો દિલ ની ધડકન બન્યા સો 
તોય કેમ મારાથી દૂર રે રયા સો  
હો સાંભળ તો કયારેક મારા આ શ્વાસ ને 
સમજી જા મારા દિલ ના અહેસાસ ને 
હો .. તું જો કહેતો દિલ ખોલીને બતાવું 
મારા પ્રેમ ને સમજતા નથી 
ઘણા સવાલ સે મનમાં 
જવાબ જેના મળતા નથી  (2)
હો હશે સે જોઈને સામું 
તો કેમ એ બોલતા નથી 
ઓ બોલવાને જાઉં જો હું 
તો કેમ વાત કરતા નથી 
હો માને નહિ તો 
હું કેમ સમજાવું 
મારી આત ને સમજતા નથી 
ઘણા સવાલ સે મનમાં 
જવાબ જેના મળતા નથી  
અરે હાં જવાબ જેના મળતા નથી  (2)


Post a Comment

Connect with me.

Previous Post Next Post