Jivte Jiv Amne Mari Te Didha is a Gujarati Bewafa sad love song sung by KAJAL MAHERIYA. Ganu Bharvad & Ramesh Vachhiya has written the Lyrics of this song. This song directed by Faruk Gayakwad & Red Velvet Cinema produced this song. Yuvraj Suvada, Sahid Shaikh, Ishika Toriya, Bhumi Somani featuring artists of this song.
Song Credits
Singer - Kajal Maheriya
Producer - Red Velvet Cinema
Director - Faruk Gayakwad
Lyrics: Ganu Bharvad & Ramesh Vachiya
જીવતે જીવ અમને મારી દીધા Lyrics ગુજરાતીમાં
(Jivte Jiv Amne Mari Te Didhha Lyrics In Gujarati)
હો જીવતે જીવ અમને મારી દીધા (2)
જીવતે જીવ તમે મારી દીધા
ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો હો હો ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જનમારો
હો દુનિયા ની સામે બદનામ કરી દીધા
દુનિયા ની સામે બદનામ કરી દીધા
ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો હો હો ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો મંજુર નોતો તને પ્રેમ જો મારો
પ્રેમ ના નામે ના ખેલ ખેલાય આવો
હો જગમાં કર્યો મેં વિશ્વાસ તારો
તોય છોડી દીધા શું વાંક હતો મારો
હો જૂથો છે આ બધો મતલબી જમાનો
કરમ મારા ફૂટ્યા દોષ કોને દેવાનો
હો મારા તે પ્રેમ ના પારખા તે લીધા
મારા તે પ્રેમ ના પારખા તે લીધા
ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો તમે ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો ભગવાન છે તું મારી દુનિયાનો
જીવું મરું ત્યાં સુધી તું જ રેવાનો
હો તે તો બતાવ્યો પ્રેમ તારા રે સ્વાર્થ નો
લે છે બદલો તું હવે કઈ રે વાત નો
હો મારા તે દિલ થી દૂર નથી તું જવાનો
મને યાદ કરી એક દાડો તું રડવાનો
હો અમે તો નથી તમને બેવફા કીધા
અમે તો નથી તમને બેવફા કીધા
હો તોય તે ઘડીક માં અમને પારકા કઈ દીધા
હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જનમારો
હો દુનિયાની સામે બદનામ કરી દીધા
દુનિયા ની સામે બદનામ કરી દીધા
ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો હો હો તોય ઘડીક માં અમને તો પારકા કઈ દીધા
હો જીવતે જીવ અમને મારી દીધા
Ghadik Ma Amne Parka Kai Didha Lyrics
Jivate Jiv Amane Mari Didha
Ho Jivate Jiv Amane Mari Didha
Jivate Jiv Tame Mari Didha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Vaak Na Kidho Tame Amane Amaro
Kem Kari Jashe Tara Vina Janmaro
Ho Duniya Ni Saame Badnaam Kari Didha
Duniya Ni Saame Badnaam Kari Didha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Ghadik Ma To Amane Parka Kai Didha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Manjur Noto Tane Prem Jo Maro
Prem Na Naame Na Khel Khelay Aavo
Ho Jagma Karyo Me Vishwas Taro
Toy Chodi Didha Shu Vaak Hato Maaro
Ho Jutho Che Aa Badho Matalabi Jamano
Karam Mara Futya Dosh Kone Devano
Ho Mara Te Prem Na Parkha Te Lidha
Mara Te Prem Na Parkha Te Lidha
Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Tame Ghadik Ma To Amane Parka Kai Didha
Ho Bhagwan Che Tu Mari Duniyano
Jivu Maru Tya Sudhi Tu J Revano
Ho Te To Batavyo Prem Tara Re Swarth No
Le Che Badlo Tu Kai Re Vaat No
Ho Mara Te Dil Thi Dur Nathi Tu Jaavano
Tane Yaad Kari Ek Daado Tu Radvano
Ho Ame To Nathi Tamane Bewafa Kidha
Ame To Nathi Tamane Bewafa Kidha
Ho Toy Te Ghadikma Amane Parka Kai Didha
Ho Vaak Na Kidho Tame Amane Amaro
Kem Kari Jaase Tara Vina Janmaro
Ho Duniyani Saame Badnaam Kari Didha
Ghadik Ma Amane To Parka Kai Didha
Ho Toy Ghadik Ma To Amane Parka Kai Didha