Tom And Jerry Jevo Taro Maro Prem Lyrics | Vijay Suvada



             Tom And Jerry Jevo Taro Maro Prem is the latest Gujarati Love Song sung by Vijay Suvada called "Bhuvaji", directed by Annu Patel which was featured by Yuvaraj Suvada & Twinkle Patel, Dharmik Bamosna & Vijay Sisodara has written the lyrics of the song, music was composed by Vipul Prajapati & Sashi Kapdiya, Deepak Purohit was the producer of this song.


Your Queries :
Que: Who is a Singer of Tom And Jerry Jevo Taro Maro Jhagdo Song? (ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો ગીત કોણે ગાયું છે ?)
Ans: Vijay Suvada (Bhuvaji)
Que: Who is the Lyrics writer of the song Tom And Jerry Jevo Taro Maro Jhagdo? (ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો ગીત કોણે લખ્યું છે ?)
Ans: Dharmik Bamosna, Vijay Sisodara
Que: Who is composer Tom And Jerry Jevo Taro Maro Jagdo Song? (ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Vipul Prajapari, Sashi Kapadia
Que: Who is the producer of Taro Maro Jhagdo song? (ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Deepak Purohit 


Tom And Jerry Jevo Taro Maro Prem Lyrics | Vijay Suvada


 ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો Lyrics ગુજરાતીમાં

(Tom And Jerry Jevo Taro Maro Prem Lyrics in Gujarati)


હે……હે……હે
તારો મારો ઝગડો
એ અલી તારો મારો ઝગડો

હે ઓમ ના બગડો
એ ખોટી વાતે ના ઝગડો
હે ઓમ ના બગડો
એ ખોટી વાતે ના ઝગડો

હો નોની નોની વાત માં જાનુ ઓમ ના બગડો
નોની નોની વાત માં જાનુ ઓમ ના બગડો
હો ટોમ એન્ડ જેરી જેવો મારો મારો ઝગડો
હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો...

હો કોલેજ મોં આપણે ફ્રેન્ડ થી જોણીતા
કોલેજ મોં આપણે ફ્રેન્ડ થી જોણીતા
હે લાગે કે ડોરેમોન ને નોબિતા

હો ક્યુટ લાગે છે તું મારુ મિકી મોઉસ
લગન કરીલે હેડ મારા હાઉસ
ક્યુટ લાગે છે તું મારુ મિકી મોઉસ
લગન કરીલે હેડ મારા હાઉસ
હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
એ અલી ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો...

હે તને મને જુદા કરવા લોકો મારશે પિન
મગજ પર ના લેતી ગોડી મારી મિસ્ટર બિન
હે હે બોલે મારી જાનુ ના તોલ થાય વડ ની
ગુસ્સો કરે તો કોપી લાગે એન્ગ્રીબર્ડ ની

હો પ્રેમ થી કહું તને બકલું ને ચકલું
હું તારો મોટું ને તું મારો પતલુ
પ્રેમ થી કહું તને બકલું ને ચકલું
હું તારો મોટું ને તું મારો પતલુ
હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હે હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
તારો મારો ઝગડો...
હો મારી જોડે તું મેરેજ કરીશ
તો તને ફરવા લઇ જાવ હું પેરિસ
હે હે હે તારા વગર મારી લાઈફ સુ કોમની
બોલતી સારી લાગે કેમ બને તું મોગલી

હો જીસ્મ જુદા ને એક છે જાન
તું યાદ કરે ને બની આવું શક્તિમાન
જીસ્મ જુદા ને એક છે જાન
તું યાદ કરે ને બની આવું શક્તિમાન...

હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
એ ગોડી ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હે હે હે ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હો હો હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો
હો હો હો ટોમ એન્ડ જેરી જેવો તારો મારો ઝગડો...


Tom And Jerry Jevo Taro Maro Prem Lyrics in English

He…..he….he
Taro maro jhagdo
Ae ali taro maro jhagdo

He aom na bagdo
Ae khoti vate na jhagdo
He aom na bagdo
Ae khoti vate na jhagdo

Ho noni noni vaat ma jaanu aom na bagdo
Noni noni vaat ma jaanu aom na bagdo
Ho tom and jerry jevo taro maro jhagdo
He he tom and jerry jevo taro maro jhagdo

Ho college mo aapne friend thi jonita
College mo aapne friend thi jonita
He lage ke doraemon ne nobita

Ho cute lage chhe tu maru mickey mouse
Lagan karile hed mara house
Cute lage chhe tu maru mickey mouse
Lagan karile hed mara house
Ho tom and jerry jevo taro maro jhagdo
Ae ali tom and jerry jevo taro maro jhagdo

He tane mane juda karva loko marshe pin
Magaj par na leti godi mari mistar bin
He he bole mari jaanu na tol thaay vad ni
Gusso kare to copy lage angry bird ni...
Ho prem thi kahu tane baklu ne chaklu
Ho taro motu ne tu maro patlu
Prem thi kahu tane baklu ne chaklu
Hu taro motu ne tu maro patlu
Ho tom and jerry jevo taro maro jhagdo
He he he tom and jerry jevo taro maro jhagdo
Taro maro jhagdo...
Ho mari jode tu marriage karish
To tane farva lai jaav hu peris
He he he tara vagar mari life su komni
Bolti sari lage kem bane tu mogli

Ho jism juda ne ek chhe jaan
Tu yaad kare ne bani aavu shaktimaan
Jism juda ne ek chhe jaan
Tu yaad kare ne bani aavu shaktimaan...

Ho tom and jerry jevo taro maro jhagdo
Ae godi tom and jerry jevo taro maro jhagdo
He he he tom and jerry jevo taro maro jhagdo
Ho ho ho tom and jerry jevo taro maro jhagdo
Ho ho ho tom and jerry jevo taro maro jhagdo...


एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने