Tame Mane Gamo Chho Gujarati Lyrics || Kajal Maheriya

               

               LYRICS OF SONG TAME MANE GAMO CHO SONG : તમે મને ગમો છો  , Tame Mane Gamo Chho Mane Gujarati Love song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati. This song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari, with lyrics written by Bharat Ravat and Devraj Adroj. The music video of this track is picturised on Zeel Joshi, Brijraj Solnki, Richa Shah and Rajesh Zaveri. 

                

Tame Mane Gamo Chho Lyrics || Kajal Maheriya

Tame Mane Gamo Chho Lyrics 

Ho… Aankho ma akbandh kari rakhi lau tane
Ho… Aankho ma akbandh kari rakhi lau tane
Dil ma mara bandh kari rakhi lau tane

Aankho ma akbandh kari rakhi lau tane
Dil ma mara bandh kari rakhi lau tane

Ho… Kaheli vato aa dil ni tane
Nathi kahevatu jyare same tu male...

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Ho… Tamari aa aankho mane kaik kahi jaay che
Rahe hoth bandh pan vaat thai jaay che
Ho… Tamne joi dil na dhabkara vadhi jaay che
Divas ni aa yaado rate shamna bani jaay che...

Ho… Jivvu mare have tari sath ma
Kayam rahe haath tara hath ma

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Ho dil ma hu to tara sapna nu ghar banavi lau
Hatho ma hu mehndi tara nam ni mukavi dau
Rato ma aa hatho ne oshiku banavi lau
Mara re hotho ni hasi tujne banavi lau...

Ho tara sivay na dekhay mane
Mara bhagwan mani lidha tamne

Ho… Tame bas gamo bau mane
Bau gamo… Aek tame gamo cho mane
Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane

Bau gamo… Ha… Ha… Bau gamo
Ho… Ho… Bau gamo… Aek tame gamo cho mane...

તમે મને ગમો છો Lyrics in Gujarati

હોઆંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
હોઆંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને

આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને
દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને

હોકહેલી વાતો આ દિલની તને...
નથી કહેવાતું જયારે સામે તું મળે
હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમોએક તમે ગમો છો મને
બઉં ગમો.. હાહા.. બઉં ગમો
હોહોબઉં ગમોએક તમે ગમો છો મને...

હો.. તમારી આ આંખો મને કંઈક કહી જાય છે
રહે હોઠ બંધ પણ વાત થઇ જાય છે
હો.. તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે
દિવસની આ યાદો રાતે શમણાં બની જાય છે

હો.. જીવવું મારે હવે તારી સાથમાં
કાયમ રહે હાથ તારા હાથમાં...

હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમોએક તમે ગમો છો મને
બઉં ગમો.. હાહા.. બઉં ગમો
હોહોબઉં ગમોએક તમે ગમો છો મને

હોદિલમાં હું તો તારા સપના નું ઘર બનાવી લઉં
હાથોમાં હું મહેંદી તારા નામ ની મુકાવી દઉં
રાતોમાં આ હાથો ને ઓશીકું બનાવી લઉં
મારા રે હોઠો ની હસી તુજને બનાવી લઉં...

હોતારા સિવાય ના દેખાય મને
મારા ભગવાન માની લીધા તમને

હો.. તમે બસ ગમો બઉં મને
બઉં ગમોએક તમે ગમો છો મને
બઉં ગમો.. હાહા.. બઉં ગમો
હોહોબઉં ગમોએક તમે ગમો છો મને...

બઉં ગમો.. હાહા.. બઉં ગમો
હોહોબઉં ગમોએક તમે ગમો છો મને...


VIDEO OF Tame Mane Gamo Chho Kajal Maheriya Song




एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने