Read the full lyrics of Lai Ja Ne Lerida in Gujarati and Hinglish. This soulful Gujarati folk song is sung by Gopal Bharwad and Manisha Bharwad, featuring Chhaya Thakor and Kuldeep Mishra. Music is by Jackie Gajjar and lyrics are penned by RK Thakor. Watch video, lyrics, FAQs, and song credits below.
🎤 Gujarati Lyrics
હો લઇ જા ને લેરીડા તારા હો લઇ જા ને લેરીડા તારા નેહડે જાવું રે હો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલમાં આવું રે હો બંગલા તારા પકા પાયા ના બંગલા તારા પાકા પાયાના કાચી માટી ના ઘર નળિયાં ના ઠેકાણા નથી કેમ લઈ જાવું માલણ હો લઇ જા ને લેરીડા તારા નેહડે જાવું રે હો નાનું એક ઝૂંપડું મારું, મન લાગી નહિ તારું સુખ સાહેબી માં મોહિત, ઓય રો તો સારું હો બંગલા ની મેદીએ, મન નથી મોહિત વારી બેઠી તમ્ને વાલમ, જયારથી મેં તો જોયા હો હલતી ચટક હરણી ની જેમ હલતી ચટક હરણી ની જેમ, હરન્ય હલાર દેશ પગ માં વાગશે કાંકરીયું, તને કેમ સમજાવું રે હો લઇ જા ને વાલમ તારા માલક માં જાવું રે
🎤 English Lyrics (Hinglish)
Ho Lai Ja Ne Lerida Tara Ho Lai Ja Ne Lerida Tara Nehade Javu Re Ho Lal Odhu Mathe Odhani Tari Hel Ma Aavu Re Ho Bangala Tara Paka Paya Na Bangala Tara Paka Paya Na Kachi Mati Na Ghar Naliya Na Thekana Nathi Kem Lai Javu Malak Ho Lai Ja Ne Lerida Tara Nehade Javu Re Ho Nanu Ek Zupadu Maru, Man Lagi Nai Taru Sukh Sahebi Ma Mohya, Oy Ro To Haru Ho Ho Ho Bangala Ni Mediye, Man Nathi Mohya Vari Bethi Tamne Valam Jyarthi Me To Joya Ho Halti Chatak Harni Ni Jem Halati Chatak Harani Ni Jem, Harnya Halar Desh Pag Ma Vagashe Kankariyu Tane Kem Hamjavu Re Ho Lai Ja Ne Valam Tara Malak Ma Javu Re
🎬 Song Credits
🎤 Singers: Gopal Bharwad, Manisha Bharwad
🎭 Artists: Chhaya Thakor, Kuldeep Mishra
🎼 Music: Jackie Gajjar
✍️ Lyrics: RK Thakor
🎙️ Recording: Sargam Studio - Patan
🎥 D.O.P. / Edit: Montu Rajput
🎬 Director: Vishnu Thakor - Adalaj
📢 Producer: Gunvant Thakor
🏷️ Label: Jigar Studio
❓ FAQs
Q. Who are the singers of this song?
Ans: Gopal Bharwad & Manisha Bharwad
Q. Who featured in the music video?
Ans: Chhaya Thakor and Kuldeep Mishra
Q. Who wrote the lyrics of Lai Ja Ne Lerida?
Ans: RK Thakor
Q. Who composed the music?
Ans: Jackie Gajjar
Q. Which studio recorded this song?
Ans: Sargam Studio, Patan