Malan Have Moj Thi Faro Lyrics ગુજરાતીમાં || Gopal Bharwad

માલણ હવે મોજ થી ફરો લિરિક્સ + અર્થ + English Translation

ગોપાલ ભારવડ | યુવરાજ ચારણ | 2025નું સુપરહિટ ગુજરાતી સેડ સોંગ 💔

Malan Have Moj Thi Faro Lyrics ગુજરાતીમાં  Gopal Bharwad

Song Credits

DetailInformation
Songમાલણ હવે મોજ થી ફરો
Singerગોપાલ ભારવડ
Lyricsયુવરાજ ચારણ
Musicશશી કપાડિયા
LabelGoga Star Films Media
ProducerTinabhai Maldhari

ગુજરાતી લિરિક્સ

એ આવું કા કરો રે તમે આવું કા કરો એ આવું કા કરો રે તમે આવું કા કરો મજધારે મેલી હવે છૂટા રે પડો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે ઉગતા દન આવે યાદ કેમ રે ભુલાવું મન મનથી મારો હવે કોની આગળ ગાવું તારી યાદમાં દિન જાય મને ના ભાવે ખાવું હો મને જૂઠી રે લગાડી માયા ભૂલી રે તમે ગ્યા જોડે રહેવાના કોલ દઈ અડધે રે છોડી ગયા મારા મનની માલણ હમજો હે વખતી લાગે વહમાયા કડવા કારનામાં ભૂલથી પણ આવો નઈ માલણ મારી હામાં આ દુખના રે ગાળા મારે કોની આગળ ગાવા હે મારા દખના રે ગાળા માલણ કોની આગળ ગાવા હો જિંદગીમાં રહી ગયા અધુરા રે સપના રહી ગયા યાદોમાં માન્યા હતા આપણા હો ભાળી ના શક્યો કોઈ કલમનો કરમી ખોટી કિસ્મત મારી જોવું પડ્યું મન થી હો અમે આંખોમાં લુટાયા રેવા દીધું નઈ વાહે પ્રેમ કરીને હવે આ પ્રેમીઓ પછતાહે તમે વાતે વાતે કેવા ફરો એ મારા બનીને રેતા હવે બીજાના થઈ ફરો ઓઢી બીજાની ઓઢણી હવે કઈ શરમ કરો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે મારા દલડાને તોડી હવે મોજથી ફરો હો જમાનો કેતો રેસે પ્રેમ તો પ્રેમ છે પ્રેમીઓને પૂછો યા ખોટો રે વેમ છે હો મનમાં લણનું ખોટું દિલસે દગાડુ ઉગ્યો તો દિ ત્યાં તો જોયું રે અંધારું હો જીવ કઈ કઈ હવે કેટલાને બાળસો કયા મોઢે રેશો તમે કેટલાને પાડશો તમે મીઠું મીઠું ના બોલશો હે મને નફરત કરાવી હવે હોત મા રહો દગાની દુનિયામાં નામ અમર કરો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે મારા દલડાને તોડી હવે મોજથી ફરો

Gujarati Lyrics (રોમનમાં)

Ae Aavu Ka Karo Re Tame Aavu Ka Karo Ae Aavu Ka Karo Re Tame Aavu Ka Karo Majdhare Meli Have Chhuta Re Pado Mara Dalda Ne Todi Have Moj Thi Faro He Ugta Dan Aave Yaad Kem Re Bhulavu Man Manthi Maro Have Koni Agad Gavu Tari Yaad Ma Din Jaay Mane Na Bhave Khavu Ho Mane Juthi Re Lagadi Maya Bhuli Re Tame Gya Jode Rahevana Kol Dai Adadhe Re Chhodi Gaya Mara Man Ni Malan Hamjo He Vakhti Lage Vahmaya Kadva Karnama Bhulthi Pan Aavo Nai Malan Mari Hama Aa Dukh Na Re Gala Mare Koni Aagal Gava He Mara Dakh Na Re Gala Malan Koni Aagal Gava Ho Zindagi Ma Rahi Gaya Adhura Re Sapna Rahi Gaya Yaadon Ma Manya Hata Aapna Ho Bhali Na Sakyo Koi Kalam No Karmi Khoti Kismet Mari Jovu Padyu Man Thi Ho Ame Aankho Ma Lutaya Reva Didhu Nai Vahe Prem Karine Have Aa Premio Pachtahe Tame Vate Vate Keva Faro Ae Mara Banine Reta Have Bijana Thai Faro Odhi Bijani Odhani Have Kai Sharam Karo Mara Dalda Ne Todi Have Mojthi Faro He Mara Dalda Ne Todi Have Mojthi Faro Ho Jamano Keto Rese Prem To Prem Che Premio Ne Pucho Ya Khoto Re Vem Che Ho Man Ma Lalnu Khotu Dil Se Dagalu Ugyo To Di Tya To Joyu Re Andharu Ho Jeev Kai Kai Have Ketla Ne Balso Kya Modhe Resho Tame Ketla Ne Padsho Tame Mithu Mithu Na Bolsho He Mane Nafrat Karavi Have Hot Ma Raho Dagani Duniya Ma Naam Amar Karo Mara Dalda Ne Todi Have Moj Thi Faro He Dalda Ne Todi Have Moj Thi Faro

English Translation

Why do you do this to me? Why do you do this? You left me in the middle of the stream and went away You broke my heart and now roam around happily Every morning your memories come, how do I forget? From my heart, now in front of whom should I sing? Days pass in your memories, I don't even feel like eating You gave me false love and then forgot me You promised to stay together but left me halfway Understand the queen of my heart Sometimes it feels like bitter deeds in suspicion Don't come even by mistake in my path, my Malan In front of whom should I sing these lines of sorrow? O queen of my sorrow, in front of whom should I sing? Incomplete dreams remained in life Memories that we thought were ours remained No one could see the fate written by the pen I had to see my wrong destiny with my own eyes We were robbed in the eyes, didn't let the tears flow After loving, now these lovers regret How do you roam around talking sweetly? You became mine and now roam as someone else's Wearing someone else's veil, aren't you ashamed? You broke my heart and now roam happily You broke my heart and now roam happily The world says love is love Ask the lovers if it's wrong or fake In the mind, the flower is wrong, the heart is treacherous When it rose, there was only darkness How many hearts will you burn now? With what face will you deceive how many? Don't speak sweetly anymore You made me hate you, now stay within limits Make your name immortal in the world of betrayal You broke my heart and now roam happily You broke my heart and now roam happily

ગીતનો અર્થ (Meaning)

આ ગીત એક બેવફા પ્રેમીની વાત કરે છે. પ્રેમીએ ખોટું પ્રેમ આપીને છોડી દીધા પછી છોકરીના દુઃખ અને ગુસ્સાનું વર્ણન છે. તે કહે છે કે તેનું દિલ તોડીને હવે તે મોજથી ફરે છે, જ્યારે તેના મનમાં અધૂરા સપના અને યાદો બાકી રહી ગયા છે.

Frequently Asked Questions (FAQs)

Q. માલણ હવે મોજ થી ફરો ગીત કોણે ગાયું છે?
A. ગોપાલ ભારવદ

Q. લિરિક્સ કોણે લખ્યા છે?
A. યુવરાજ ચારણ

Q. મ્યુઝિક કોણે આપ્યું?
A. શશી કપાડિયા

Q. આ ગીત કયા લેબલનું છે?
A. Goga Star Films Media

Full Video Song

આ ગીત તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જરૂર જણાવજો! 💔😢

Post a Comment

Connect with me.

Previous Post Next Post