Song Credits
![]() |
ભૂલી નથી કે તને નથી ભૂલવાની song lyrics - કાજલ મહેરિયા, મનુ રબારી-ગુજરાતી ગીત - Gujarati Song Lyrics |
ભૂલી નથી કે તને નથી ભૂલવાની song Lyrics
હો........
દિલમાં કોતરેલું નોમ એક તારું
દિલમાં કોતરેલું નોમ એક તારું
હવે તારા વિના માર
એકલું રેવાનું
પોતાના પારકા થયા
અમે તો જોતા રયા
તમે તો પારકા થયા
અમે તો જોતા રયા
યાદ તને કરી જીવવાની...
નથી ભૂલી નથી કે તને નથી ભૂલવાની
હા. નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો........
દિલમાં કોતરેલું નોમ એક તારું
હવે તારા વિના મારે એકલું રેવાનું
હો....
જારે જા ખુશ રેતુ તારી જીદગીમાં
સદા રેવાનો તુ મારી બંદગીમાં (2)
હો.....
ભલે તમે દૂર થયા
દિલમાંથી નથી ગયા
ભલે તમે દૂર થયા
દિલમાંથી નથી ગયા
પ્રેમ તને કરતી રેવાની.....
નથી ભૂલી કે તને નથી ભૂલવાની (2)
હો.......
દિલમાં કોતરેલું નોમ એક તારું
હવે તારા વિના મારે એકલું રેવાનું
હો...
નથી પૂછવી મારે તારી મજબૂરી
દિલ દુ:ખાવે તારું નથી થવું તારી
નથી પૂછવી મારે તારી મજબૂરી
દિલ દુઃખાવે તારું નથી થવું તારી
હો.....
તારી ખુશીઓમાં ખુશી
તારા રે સુખમાં સુખી (2)
નથી તને નળવાની....
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો...
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો...
દિલમાં કોતરેલું હતું નોમ તારું
હવે તારા વિના મારે એકલું રેવાનું
પોતાના પારકા થયા
અમે તો જોતા રયા (2)
યાદ તને કરી જીવવાની
નથી ભૂલી કે તને નથી ભૂલવાની
હો...
તારી હતી ને હું તો તારી રેવાની
હા નથી ભૂલી કે તને નથી ભૂલવાની
વાલા નથી ભૂલવાની
Yamunastkam Lyrics - ગુજરાતીમાં
Bhuli Nathi Ke Tane Nathi Bhulvani Video
વિડીયો જોવો