Dholida Dhol Re Vagad Lyrics

Dholida Dhol Re Vagad Lyrics : Dholida Dhol Re Vagad is a Gujarati Garba Song sung by Nisha Upadhyay & Vatsala Patil. Dholida Dhol Re Vagad Gujarati Garba Lyrics written by Traditional. Gujarati Garba Song Dholida Dhol Re Vagad Music given by Kirti and Girish. Every Gujarati Love Gujarati Garba Song. Every year in Navaratri fastivel every Gujarati Garba Lover play Garba. Ahemdabad famous for Garba. Garba Dance worldwide famous dance. They Learn Garba and Play. But due to the year Covid-19, the festival of Navratri like Harsal could not happen, this year people followed the orders given by the government, every human being obeyed by wearing the social distancing and masks given by the government.

Song Creadits :
Song : Dholida Dhol Re Vagad
Album : Dholida Dhol Re Vagad 
Singers : Nisha Upadhyay & Vatsala Patil
Music : Kirti, Girish
Lyrics : Traditional
Type ; Gujarati Garba Song (ગુજરાતી ગરબા ગીત)


ઢોલીડા ઢોલ રે વગાડ લિરિક્સ ગુજરાતીમાં - ગરબા લિરિક્સ

ઢોલીડા ઢોલ રે વગાડ લિરિક્સ ગુજરાતીમાં 

(Dholida Dhol Re Vagad Lyrics in Gujarati)


ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે  (2)
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા  છે   (2)

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે 
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા  છે   (2)

તારે કાયા તે નોમે ગોમ આજે હીંચ લેવી છે  (2)
હે મારે અંબે માને ગામ આજ હીંચ લેવી છે (2) 
હીંચ લેવી છેને મારે ગરબા ગાવા છે  (2)
ઢોલીડા .....

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે (2)
હીંચ લેવી શેને મારે ગરબા ગાવા  છે   (2)
હે.... હે ....હો...  હો .....

હો મારે જાવું  કાકંડીયા તળાવ જો 
હો મારે જાવું  જીલણીયા તળાવ જો 

વહુ તમે આ ...આ ... ..
વહુ તમે   હો .... હો ........
વહુ તમે 
નાજ સપોનીરા  લટકટ પડયું છે  પાદર ગામને રે લોલ ...

હો મારે જાવું  કાકંડીયા તળાવ જો 
હો મારે જાવું  જીલણીયા તળાવ જો 

હો .... હો ....હો .... હો ....

વહુ તમે આ ...આ ... ..
વહુ તમે   હો .... હો ........
વહુ તમે નાજ સપોનીરા  લટકટ પડયું છે 
પાદર ગામને રે લોલ ...

હો .... હો ....હો 

હો  સૌંટે બેઠા હહરાજી બોલિયાં રે લોલ 
વહુ તમે  હા.... હા.... વહુ તમે
વહુ તમે  હા.... હા.... વહુ તમે
નાજ સપોનીરા  લટકટ પડયું છે  પાદર ગામને રે લોલ ...

હો મારે જાવું  કાકંડીયા તળાવ જો 
હો મારે જાવું  જીલણીયા તળાવ જો 

હો .... હો ....હો .... હો ....

રે હુંતો આહર વનમાં ગઈતી રે 
હો મોરલચો વાગે છે
રે હુંતો આહર વનમાં ગઈતી રે 
હો મોરલચો વાગે છે

હો મોને હાહરાજી નહીં જાવતાં રે 
હાહુ લાગે અળગા રે...
હો મોરલચો વાગે છે 


રે હુંતો આહર વનમાં ગઈતી રે 
હો મોરલચો વાગે છે
રે હુંતો આહર વનમાં ગઈતી રે 
હો મોરલચો વાગે છે

હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો   
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો

કેની હારે જાવું રાજુલીનો નેળો લાગ્યો 
કેની હારે જાવું રાજુલીનો નેળો લાગ્યો 

હે કોના છોરા જાય છે ને રાજુલીનો નેળો લાગ્યો
ગામના છોરા જાય ને ...
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો   
હો મારે તે નેળે જાવું છે ને રાજુલીનો નેળો લાગ્યો

Dholida Dhol Re Vagad Gujarati Garba Song Video 




Post a Comment

Connect with me.

Previous Post Next Post