Yaad Tari Zindagi Thi Jaati Nathi Lyrics - Umesh Barot

Yaad Tari Zindagi Thi Jaati Nathi LyricsYaad Tari Zindagi Thi Jaati Nathi Gujarati Judai Song sung by Umesh BarotYaad Tari Zindagi Thi Jaati Nathi Gujarati Song Lyrics written by Rajvinder Singh. Music of the Song Composed by Dhaval Kapadiya. Yaad Tari Zindagi Thi Jaati Nathi Video Song casting by Umesh Barot, Jainavi Shah and Varsha Mehta and Directed by Kiran Beldar.

Song Creadits :
Audio Credits:-
Singer - Umesh Barot
Lyrics - Rajvinder Singh
Music & Composs - Dhaval Kapadia
Artists:- Umesh Barot, Jainavi Shah and Varsha Mehta
Director - Kiran Beldar


Yaad Tari Zindagi Thi Jaati Nathi Lyrics - Umesh Barot

Yaad Tari Zindagi Thi Jaati Nathi Lyrics

Ho Yaad Tari Zindagi Thi Jaati Nathi
Dsrd Have Dilnu Sahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Tara Vina Ek Pal Jivatu Nathi
Dard Have Dilnu Sahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Aave Se Yaad Jyare Taari
Aankh Bhinjai Jay Maari
Dard aa Ek Pal Rokatu Nathi
Dard aa Dilnu Sahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Yaad Tari Zindagi Thi Jaati Nathi
Dsrd Have Dilnu Sahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Karine Eklo Gaya Tame 
Aavvaano Vayado Kari Aayaa Ni Tame
Ho Karine Eklo Gaya Tame 
Aavvaano Vayado Kari Aayaa Nai Tame

Aankh Mari Jove Se Bas Taari Vat
Yaad Ma Tari Hu Rovu Din-Rat

Ho Jiv Lai Lese Tari Aa Judai
Kari Te Kem Bewafai
Vaat Aa Dil Ne Samajati Nathi
Dard aa Dil Nu Jaatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Yaad Tari Zindagi Thi Jaati Nathi
Dsrd Have Dilnu Sahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

Ho Radta Dil Ni Se aa Fariyaad
Chhodi Ne Gaya Kem Tame Maro Saath

Ho Radta Dil Ni Se aa Fariyaad
Chhodi Ne Gaya Kem Tame Maro Saath

Bewfa Hata Ke Hata Majboor
Kem Thaya Tame Mara Thi Door

Lutai Zindagi aa Maari
Prem Ni Saja Madi Bhari
Aansu aa Aankhna Sukata Nathi
Jakhmo aa Dil Na Bharata Nathi
Tara Vina Revatu Nathi

Ho Tara Vina Ek Pal Jivatu Nathi
Dard Have Dil Nu Sahevatu Nathi
Tara Vina Revatu Nathi
Tara Vina Rahevatu Nathi
Tara Vina Rahevatu Nathi

 

યાદ તારી જિંદગી થી જાતિ નથી લિરિક્સ ગુજરાતીમાં 

(Yaad Tari Zindagi Thi Jaati Nathi Lyrics In Gujarati)

હો યાદ તારી જિંદગી થી જાતિ નથી 
દર્દ હવે દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી 

હો તારા વિના એક પલ જીવાતું  નથી 
દર્દ હવે દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી 

હો આવેશે યાદ જ્યારે તારી  
આંખ ભીંજાઈ જાય મારી 
દર્દ આ એક પલ રોકાતું નથી 
દર્દ આ  દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી

હો યાદ તારી જિંદગી થી જાતિ નથી 
દર્દ હવે દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી 

હો કરીને એકલો ગયા તમે 
આવવાનો વાયદો 
હો કરીને એકલો ગયા તમે 
આવવાનો વાયદો કરી આવ્યા નઈ તમે 

આંખ મારી જોવે બસ તારી વાટ 
યાદ તારી હું રોવું દિનરાત 

હો જીવ લઇ ;;લેશે તારી આ જુદાઈ 
કરી તે કેમ બેવફાઈ 
વાત આ દિલ ને સમજાતી નથી 
દર્દ આ દિલ  નું સમજાતું નથી 
તારા વિના રહેવાતું નથી 

હો યાદ તારી જિંદગી થી જાતિ નથી 
દર્દ હવે દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી 

હો રડતા દિલ ની સે આ ફરિયાદ 
છોડીને ગયા કેમ તમે મારો સાથ 
હો રડતા દિલ ની સે આ ફરિયાદ 
છોડીને ગયા કેમ તમે મારો સાથ 

બેવફા હતા કે હતા મજબૂર 
કેમ થયા તમે મારાથી દૂર 

લૂંટાઈ જિંદગી આ મારી 
પ્રેમની સજા મળી ભારી 
આંસુ આ આંખના સુકાતા નથી 
જખ્મો આ દિલના ભરાતા નથી 
તારા વિના રહેવાતું નથી 

હો તારા વિના એક પલ જીવાતું નથી 
દર્દ હવે દિલનું સહેવાતું નથી 
તારા વિના રહેવાતું નથી 
હો તારા વિના રહેવાતું નથી 
હો તારા વિના રહેવાતું નથી 

Yaad Tari Zindagi Thi Jaati Nathi Song Video - Umesh Barot



Post a Comment

Connect with me.

Previous Post Next Post