Kon Jani Sake Kal Ne Re is a viral Gujarati Song sung by Mira Ahir. This song featuring by Priya Radiya, Nehal. This song was produced by Mintu Ahir, KD Ahir & recording by Maa Studio.
Song Credits :
Title : Kon Jani Sake Kal Ne Re
Producer ; Mintu Ahir, KD Ahir
Singer : Mira Ahir
Recording : Maa studio
Author ; Mintu Ahir , Mensi Ahir
Actor ; Priya Radiya & Nehal (Wankaner)
કોણ જાણી શકે કાળ ને રે લિરિક્સ ગુજરાતીમાં
Kon Jaani Sake Kal Ne Re Lyrics in Gujarati
હો ….આ…હો ….આ….કોણ જાણી શકે કાળ ને રેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશેઆ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશેહે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડીહે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડીબધી માયા મુડી બધી માયા મુડીહા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે...હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડીહે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડીતારા સગા ને તારા સગા નેએ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશેહે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીંહે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીંતારો પંખીડા નો તારો પંખીડા નોએ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે...હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથુંહે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથુંથાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્તએ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશેકોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે....
Kon Jaani Sake Kal Ne Re Lyrics English
Ho….aa…ho..aa….Kon jani sake kaad ne reKon jani sake kaad ne re savare kal kevu thaseAa kaaya mathi hanslo re ochintano udi jaaseKon jani sake kaad ne re savare kal kevu thaseHe tara mota mota bangla re motar ne gaadi vadiHe tara mota mota bangla re motar ne gaadi vadiBadhi maaya mudi badhi maaya mudiHa badhi maaya mudi meli re khali hathe jaavu padseKon jani sake kaad ne re savare kal kevu thase...He taaro dehh rupado re nahi rakhe ghar ma ghadiHe taaro dehh rupado re nahi rakhe ghar ma ghadiTara saaga ne tara saaga neAe tara saaga ne sabandhi re thoda di ma bhuli jaaseKon jani sake kad ne re savare kal kevu thaseHe tari sachi khoti vani re vaani aa jag ma ahiHe tari sachi khoti vani re vaani aa jag ma ahiTaro pankhida no taro pankhida noAe taro pankhida no mado re palak ma vikhai jaseKon jani sake kad ne re savare kal kevu thase...He tane madyo rudo malkho re bandhi le ne bhav nu bhathuHe tane madyo rudo malkho re bandhi le ne bhav nu bhathuThane ram bhakt thane krushna bhaktThane ram bhakt sacho re phero taro safal thaseKon jani sake kad ne re savare kal kevu thaseKon jani sake kad ne re savare kal kevu thaseKon jani sake kad ne re savare kal kevu thase....
Tags
Gujarati