Tame Aavso Ke Nai Lyrics ગુજરાતીમાં | Kishan Raval

              Tame Aavso K Nai is a Gujarati Love Song sung by Kishan Rawal. This song music is given by Dhaval Kapadia. Rajvinder Singh has panned Lyrics & Composed music for this song. Kamal Bhaliya has produced this song. This song is labeled by Karma Vision.

Song Credits :
Song - Tame Aavsho Ke Nai?
Singer - Kishan Rawal
Music - Dhaval Kapadia
Lyrics & Compose - Rajvinder Singh
Producer - Kamal Bhaliya
Label - Karma Vision

Tame Aavso Ke Nai Lyrics ગુજરાતીમાં | Kishan Raval

તમે અવશો કે નઈ લિરિક્સ ગુજરાતીમાં 

(Tame Aavso Ke Nai Lyrics in Gujarati)

આ રિમજીમ વરસાદ ની અધુરી મુલકાત છોડી ગયા છો
તેમે અધ્વચ્ચે કેમ મારો સાથ છોડી ગયા છો
ઇન્તેઝાર મા તમારા શુ મારી મારી નાખશો
અમે મારી જૈશુ શુ ત્યારે અવશો

ઇન્તેઝર મા તમારા શુ મારી  નાખશો
અમે મરી જૈશુ શુ ત્યારે અવશો

આંખો જોવે છે તમારી રાહ
તમે અવશો કે નઈ?

બહુ આવે છે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?

મારી કિસ્મત માં લખાણી આ પ્રેમ ની અધુરી કહાની
અપિને તેમે છો ગયા મારી હસ્તી આંખો ને પાણી
મને લાગે છે પ્રેમ મારો ભૂલી રે ગયા શો
તમે કરેલા વાયદા તોડી રે ગયા શો

દિલ કરે મળવા ને ફરિયાદ
મળવા અવશો કે નઈ
બહુ આવે સે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
તમે અવશો કે નઈ?

હાથ માથી હાથ ચોડાવી ગયા માર દિલ ને રાડાવી
કેમ તમે જતા રે રયા આ વાત ના મને સામજાણી
મેં જોયા જે સપના તોડી રે ગયા શો
મને જીવવા ખાતર જીવતો ચોડી રે ગયા શો

મારા દિલ ના છે કેવા હાલ જોવા અવસો કે નઈ?
બહુ અવે સે તમારી રે યાદ
તમે અવશો કે નઈ?
તમે અવશો કે નઈ?


Tame Aavso Ke Nai Lyrics English Font

Aa Rimjim Varsad Ni Adhuri
Mulakat Chhodi Gya Chho
Tame Adhvachche Kem Maro
Sath Chhodi Gya Chho

Intezar Ma Tamara
Shu Mari Nakhasho
Ame Mari Jaishu
Shu Tyare aavsho

Intezar Ma Tamara
Shu Mari Nakhasho
Ame Mari Jaishu
Shu Tyare aavsho

Ankho Jove Chhe
Tamari Raah...
Tame Aavsho Ke Nai?

Bahu Aave Chhe
Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?

Mari Kismat Ma Lakhani Aa Prem Ni Adhuri Kahani
Apine Tame Cho Gaya Mari Hasti Ankho Ne Pani
Mane Lage Se Parem Maro bhuli re Gaya Sho
Tame Karela Vayda Todi re gaya Sho

Dil  Kare Malava Ne Phariyad
Malava Avso ke nai
Bahu Ave Se Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?
Tame Aavsho Ke Nai?

Hath Mathi Hath Chodavi Gaya Mara Dil Ne Radavi
Kem Tame Jata Re Raya Aa Vat Na Mane Samjani
Me Joya Je Sapna Todi Re Gaya Sho
Mane Jivava Khata Jivto Chodi Re Gaya Sho

Mara Dil Na Keva Se Hal Jova Avso Ke Nai?
Bahu Ave Se Tamari Re Yaad
Tame Aavsho Ke Nai?
Tame Aavsho Ke Nai?





Post a Comment

Connect with me.

Previous Post Next Post