Kem Tane Yaad Mari Aave Nahi Lyrics ગુજરાતીમાં । Kishan Raval

              Kem Tane Yaad Mari Aave Nahi is the Gujarati Love Song sung by Kishan Raval. Rajveer Sinh Vaghela was the Lyrics writer & composer of this song. This music is given by Shankar Prajapati. Lalit Dave has produced the song & Faruk Gayakwad has directed the song. Samarth Sharma & Chhaya Thakor casting in this song video.

Song Credits
Singer :- Kishan Raval 
Producer :- Lalit Dave
Music :- Shankar Prajapati
Lyrics & Composer :- Rajveer Sinh Vaghela
Director :- Faruk Gayakwad 


Kem Tane Yaad Mari Aave Nahi Lyrics ગુજરાતીમાં । Kishan Raval

કેમ તને યાદ મારી આવે નહીં Lyrics ગુજરાતીમાં 

(Kem Tane Bhulu Bhulay Nahi Lyrics in Gujarati)

હો કેમ તને ભૂલું તું ભુલાયે નહીં
હો કેમ તને ભૂલું તું ભુલાયે નહીં
તારા વિના જિંદગી આ જાયે નહીં
કેમ તને ભૂલું તું ભુલાયે નહીં
તારા વિના જિંદગી આ જાયે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં
હો તારા ગયા પછી ક્યાંય ફાવે નહીં
દર્દ છે આ દિલમાં હચાયે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં
હો કેમ તને યાદ મારી આવે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં

હો દિલમાં રહી દિલને તું કેમ રે સતાવે
જેટલું ભૂલવું યાદ આટલી રે આવે
હો એકલો મેલીને કોઈ આમ રે ન જાયે
પાછા આવવાનું કહીને ક્યારેય ન આવે
હો વાત તને કેમ સમજાયે નહીં
દિલથી હવે દૂર તું થાયે નહીં
વાત તને કેમ સમજાયે નહીં
દિલથી હવે દૂર તું થાયે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં
હો કેમ તને યાદ મારી આવે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં

હો નથી આવવાના તમે તોઈ રાહ જોવું
રાત દિવસ યાદ કરી તને હું રોવું
હો દિલ કૈય છે તારા છીવા કોઈનું ન થાવું
નથી જે નસીબમાં એ કેમ હું લાવું
હો  આંખના આ આંશુ રોકાયે નહીં
હચીને આ દર્દ છુપાવાયે નહીં
આંખના આ આંશુ રોકાયે નહીં
હચીને આ દર્દ છુપાવાયે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં
કેમ તને ભૂલું તું ભુલાયે નહીં
તારા વિના જિંદગી આ જાયે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં
હો કેમ તને યાદ મારી આવે નહીં
કેમ તને યાદ મારી આવે નહીં 




Post a Comment

Connect with me.

Previous Post Next Post