Aatma Ne Odakhya Vina Re Lyrics ગુજરાતીમાં । Malhar Thakkar । Santvani Trivedi

 

                  Aatmani Odakh is the latest Gujarati song sung by Santvani Trivedi, which was featured by Malhar Thakkar. This song's lyrics are traditional. Rahul Munjariya has composed the music of this song. This song was directed by Hiren Doshi & Dipti & Jeegar Chauhan has produced this song.


Your Queries :
Que : Who is a Singer of Aatma Ni Odakh Song ?  (આત્માની ઓળખ ગીત કોણે ગાયું છે ?)
Ans: Santvani Trivedi
Que : Who is writer of song Aatma Ni Odakh ? (આત્માની ઓળખ ગીત કોણે લખ્યું છે ?)
Ans: Traditional 
Que: Who is composer Aatma Ni Odakh Song? (આત્માની ઓળખ ગીત કોણે બનાવ્યું છે ?)
Ans:  Rahul Munjariya
Que: Who is the director of the song Aatmani Odakh Song? (આ ગીત કોણે ડાયરેક્ટ કર્યું છે ?)
Ans: Hiren Doshi
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans  : Dipti & Jeegar Chauhan 



આત્મા ને ઓળખ્યા વિના રે Lyrics ગુજરાતીમાં 

(Aatma Ne Odakhya Vina Re Lyrics in Gujarati)

હે જી આત્મા ને ઓળખ્યા વિના રે 
ઓહો ઓ જી એએએ

હે જી આત્મા ને ઓળખ્યા વિના રે
હે જી લાખ ચોર્યાસી નહિ તો મટે જી  

તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે 
હે જી ભવ ના ફેરા નહિ તો મટે જી 

હે જી આત્મા ને ઓળખ્યા વિના રે
હે જી ભવ ના ફેરા નહિ તો મટે જી  

તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે 
હે જી ભવ ના ફેરા નહિ તો મટે જી 

હે જી હંસલો ને બગલો રે 
હે જી રંગે રૂપે એકજ છે એ જી 

હે જી હંસલો ને બગલો રે 
હે જી રંગે રૂપે એકજ છે એ જી 

એતો એના 
એ તો એના આહાર થકી ઓળખાય રે 

એતો એના 
એ તો એના આહાર થકી ઓળખાય રે

હે જી આત્મા ને ઓળખ્યા વિના રે
હે જી લાખ ચોર્યાસી નહિ તો મટે જી

તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે 
હે જી ભવ ના ફેરા નહિ તો મટે જી 




Aatma Ne Odakhya Vina Re Lyrics in English Font

He Ji Aatma Ne Odakhya Vina Re...
Oho O Ji Eeee.

He Ji Aatma Ne Odakhya Vina Re,
He Ji Lakh Choryasi Nahi To Mate Ji...

Tari Bhramna Ne Bhangya Vina Re,
He Ji Bhav Na Fera Nahi To Mate Ji...
 
He Ji Aatma Ne Odakhya Vina Re,
He Ji Bhav Na Fera Nahi To Mate Ji...

He Tari Bhramna Ne Bhangya Vina Re, 
He Ji Bhav Na Fera Nahi To Mate Ji...

He Ji Hanslo Ne Baglo Re, 
He Ji Range Rupe Ek J Che Ae Ji.. 

He Ji Hanslo Ne Baglo Re, 
He Ji Range Rupe Ek J Che Ae Ji.. 

Ee To Aena, 
Ee To Aena Aahar Thaki Odkhay Re. 

Ee To Aena, 
Ee To Aena Aahar Thaki Odkhay Re. 

He Ji Aatma Ne Odakhya Vina Re,
He Ji Lakh Choryasi Nahi To Mate Ji...

He Tari Bhramna Ne Bhangya Vina Re, 
He Ji Bhav Na Fera Nahi To Mate Ji..



Post a Comment

Connect with me.

Previous Post Next Post