Mahendi is the latest Gujarati Sad Love Song based on Army Man & His wife. This song was sung by Kajal Maheriya, basically, she has always sung a Bewafa and sad songs, Rajesh Solanki has written the lyrics of this song, music was composed by Ravi & Rahul. Dhara Mistry & Harsh Rajput are featuring artists for this song, which was directed by Pranav Jethva & produced by Red Velvet Cinema.
Song Credits:
Singer: Kajal Maheriya
Music: Ravi-Rahul
Lyrics: Rajesh Solanki
Artist: Dhara Mistry & Harsh Rajput
Producer: Red Velvet Cinema
Director, Concept & Editor: Pranav Jethva Jp
Your Queries :
Que: Who is a Singer of Mahendi Song? (મહેંદી ગીત કોણે ગાયું છે ?)
Ans: Kajal Maheriya
Que: Who is the writer of the song Mahendi? (મહેંદી ગીત કોણે લખ્યું છે ?)
Ans: Rajesh Solanki
Que: Who is composer Mahendi Song? (મહેંદી ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Ravi-Rahul
Que: Who is the director of the song Mahendi Song? (આ ગીત કોણે ડાયરેક્ટ કર્યું છે ?)
Ans: Pranav Jethva (Jp)
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Red Velvet Cinema
મહેંદી Lyrics ગુજરાતીમાં
(Mari Mahendi No Rang Udi Jaay Lyrics In Gujarati)
હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું નામ જ ના ભુંસાય
મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું નામ જ ના ભુંસાય
હૂતો બેઠી રહું દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદો માં રે હવે તો મારી જિંદગી જવાની
હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું નામ જ ના ભુંસાય
આ દિવસો તો જેમતેમ જાતા રહેશે
રાતો જાતી નથી
હો ક્યાં સુધી જીવું હું તારી યાદો ના સહારે
હૂતો રાત ભર જાગુ બસ તને માંગુ
જો તું ના મલે તો હું આ જિંદગી હારું
હવે શું રે કરું ના હમજાય
તારા વિના હવે કેમ રે જીવાય
હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું નામ જ ના ભુંસાય
હો તારો વિશ્વાસ કર્યો જીવ થી વધારે
તે તો મને જાણી નઈ
એકવાર આવી મારો હાલ જોઈ લેને
સૂકા રણમાં જેમ પાણી નથી
હૂતો બેઠી રહું દિનભર બસ રાહ જોઉં તારી
તારી યાદોમાં રે હવેતો મારી જિંદગી જવાની
હો મારી વાત તને સમજાય તો
એક વાર પાસો આવી જા
હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું નામ જ ના ભુંસાય
હો એક તારું નામ જ ના ભુંસાય
હો બસ તારું નામ જ ના ભુંસાય
Mahendi Song Lyrics in English Font
Ho Mari Mahendi No Rang Udi Jaay
Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhunsay
Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay
Hu To Bethi Rahu Dinbhar Bas Rah Jovu Tari
Tari Yaado Ma Re Have To Mari Jindagi Javani
Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay
Aa Divaso To Jemtem Jata Raheshe
Rato Jati Nathi
Ho Kya Sudhi Jivu Hu Tari Yaado Na Sahare
Yaado Bhulati Nathi
Huto Raat Bhar Jaagu Bas Ek Tane Mangu
Jo Tu Na Male To Hu Aa Jindagi Haaru
Have Shu Re Karu Na Hamjay
Tara Vina Have Kem Re Jivay
Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay
Ho Taro Vishwas Karyo Jiv Thi Vadhare
Te To Mane Jaani Nahi
Ekvaar Aavi Mara Haal Joi Lene
Suka Ran Ma Jem Pani Nathi
Hu To Bethi Rahu Dinbhar Bas Rah Jou Tari
Tari Yaadoma Re Have To Mari Jindagi Javani
Ho Mari Vaat Tane Samjay To
Ekvaar Pacho Aavi Jaa
Ho Mari Mahendi No Rang Udi Jaay
Bas Taru Naam J Na Bhusay
Ho Ek Taru Naam J Na Bhusay
Ho Bas Taru Naam J Na Bhusay