Tara Mara Phota To Boom Padave Se Lyrics ગુજરાતીમાં । Vijay Suvada

 
Tara Mara Phota To Boom Padave Se Lyrics ગુજરાતીમાં । Vijay Suvada


                   Boom Padave Se is the latest Gujarati Romantic Love Song sung by Vijay Suvada. Manu Rabari has written the Lyrics of this song, music was composed by Dhaval Kapadiya. Yuvraj & Ishika Sirsathh starts casting Actores & Kalpesh Thakor, Jojo Rahul, Geeta, Anjana.
   


Song Credits 
Singer - Vijay Suvada 
Lyrics - Manu Rabari 
Music - Dhaval Kapadiya

 


તારા મારા ફોટા તો બૂમ પડાવે છે Lyrics ગુજરાતીમાં 

(Tara Mara Phota To Boom Padave Se Lyrics in Gujarati)

હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુકમાં 
હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુકમાં 
ટ્વિટર ની ટ્વિટ રે જોઉં કોઈ ગ્રૂપમાં 
હો સ્ટોરી જોઉતો સ્ટેટ્સ જોઉં તો 
સ્ટોરી જોઉતો સ્ટેટ્સ જોઉં તો
હે તારા મારા તારા મારા તારા મારા 
હે તારા મારા ફોટા તો બૂમ પડાવે છે

હો તારીમારી રીલ ને તારા મારા વીડિયા 
ચલાવી રહ્યું સે આખું મીડિયા 
કોમેન્ટ કરે સે કોઈ સેર કરે શે  
કોમેન્ટ કરે સે કોઈ સેર કરે શે 
હે તારા મારા તારા મારા તારા મારા 
હે તારા મારા ફોટા તો બૂમ પડાવે છે

હો ભાઈબંધ મિત્રો ના આવે સે ફોન 
તારી હરે ઉભી એ છોરી સે કોણ 
હો ભાઈબંધ મિત્રો ના આવે સે ફોન 
તારી હરે ઉભી એ છોરી સે કોણ 
હો કોલ આવે સે મેસેજ આવે સે 
કેવા કોલ આવે સે મેસેજ આવે સે 
હે તારા મારા ફોટા તો બૂમ પડાવે સે 
 તારા મારા ફોટા તો બૂમ પડાવે સે 


હો આજે કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા 
કોઈ ને ગમે ને કોઈને લાગે મરચાં 
હો આજે કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા 
કોઈ ને ગમે ને કોઈને લાગે મરચાં
હો કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે 
કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે 
હે તારા મારા તારા મારા તારા મારા 
તારા મારા ફોટા તો બૂમ પડાવે સે 



Boom Padave Se Lyrics in Hinglish

Ho instagram jou ke jou facebook ma
Ho instagram jou ke jou facebook ma
Twitter ni twitt re jou koi group ma
Ho story jou to status jou to
Story jou to status jou to
He tara mara tara mara tara mara
He tara mara phota to boom padaveche (2) 

Ho tari mari reel ne tara mara videa
Jalavi rehu se aakhu media
Ho tari mari reel ne tara mara videa
Jalavi rehu se aakhu media
Coment kare se koi share kare se (2)
He tara mara tara mara tara mara
He tara mara phota to boom padaveche (2)

Ho bhaibandh mitro na aave se phone
Tari hare ubhi ae chori se kon
Ho bhaibandh mitro na aave se phone
Tari hare ubhi ae chori se kon
Ho call aave se message aave se
Keva call aave se message aave se
Ke tara mara tara mara tara mara
He tara mara phota to boom padave che
Tara mara phota to boom padave che

Ho aaje kal chare baju tari mari charcha
Koi ne game ne koi ne lage marcha
Ho aaje kal chare baju tari mari charcha
Koi ne game re koi ne lage marcha
Ho koi like kare se dislike kare se
Koi like kare se dislike kare se
He tara mara tara mara tara mara
Tara mara phota to boompadave che
He tara mara phota to boom padaveche


एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने