Ro Mat Dil Mara Chup Thai Jaa Ne (દગો) Lyrics ગુજરાતીમાં । Kajal Maheriya

 

                   Dago is the latest Gujarati Bewafa Sad song sung by Kajal Maheriya. Which was featured by Nadeem Wadhvaniya, Jingal Raval, Dipika Raval, Nirav Mehta, Khyati Vyas, Ratilal, Shardaben, Priyanka Bhati. Darshan Bazigar has written the lyrics, music was composed by Ravi & Rahul, concept written & directed by Chanakya A Thakor. Red Velvet Cinema is a producer of this song.


Your Queries :
Que: Who is a Singer of Dago Song? (રો મત દિલ મારા ચુપ થઇ જાને ગીત કોણે ગાયું છે ?)
Ans: Kajal Maheriya
Que: Who is the Lyrics writer of the song Ro Mat Dil Mara Chup Thai Jaa Ne? (રો મત દિલ મારા ચુપ થઇ જાને ગીત કોણે લખ્યું છે ?)
Ans: Darshan Bazigar
Que: Who is composer Ro Mat Dil Mara Chup Thai Jaa Ne Song? (રો મત દિલ મારા ચુપ થઇ જાને ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Rahul-Ravi
Que: Who is the producer of Dago song? (તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Red Velvet Cinema

તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે Lyrics ગુજરાતીમાં

(Ro Mat Dil Mara Chup Thai Jaa Ne Lyrics In Gujarati)

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે

હો જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
દિલમાં રઈને દગો કરતા હોય છે
હો દિલમાં રઈને દગો કરતા હોય છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
તારુ મારુ દર્દ હવે કોઈ નહિ જાણે

હો હૈયામાં દર્દ હોઠે હસવું પડશે રે
ઝેરના ઘૂંટડા પી ને જીવવું પડશે રે
હો સુખ દુઃખ તો છે તડકો ને છાયો
વિધાતાએ જાણી જોઈને નિયમ બનાયો

આંખોથી દુર થયા દિલમાં રહેનારા
આંખોથી દુર થયા દિલમાં રહેનારા
પાછા હવે મળે નહી તારા ચાહનારા
હો પાછા નહી મળે હવે તારા ચાહનારા

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં કોઈ નહિ જાણે
તારુ મારુ દર્દ હવે કોઈ નહિ જાણે

શિકવા કરુ કે શિકાયત કરુ રે
ખબર નથી કોનો વિશ્વાસ કરુ રે
હો મંજીલ તો મળી ના રસ્તા ભુલા પડ્યા
પ્રેમના માર્ગમાં પ્રેમીઓ જુદા પડ્યા

હો યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
યાદ કરી વાતો તારી આંખો રડી જાય છે
આંસુ લુછી લુછીને દિવસ મારો જાય છે
હો આંસુ લુછી લુછીને દિવસ મારો જાય છે

હો રો મત દિલ મારા ચુપ થઇ જાને
તારુ મારુ દર્દ અહીં નહિ જાણે

હો જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
જિંદગીમાં મળે બધા હાચા ક્યાં હોય છે
દિલમાં રઈને દગો કરતા હોય છે
હો દિલમાં રઈને દગો કરતા હોય છે

હો હાચુ કઉ દિલના બધા દગાળા રે હોય છે.


Dago Song Lyrics in Gujarati

Ho Ro Mat Dil Mara Chup Thai Jaa Ne...(2)
Taru Maru Dard Ahi Koi Nai Jaane
Ho Ro Mat Dil Mara Chup Thai Jaa Ne
Taru Maru Dard Ahi Koi Nai Jaane

Jindagi Ma Male Badha Hacha Kya Hoy Che..(2)
Dil Ma Rahi Ne Dago Karta Hoy Che
Ho Dil Ma Rahi Ne Dago Karta Hoy Che

Ho Ro Mat Dil Mara Chup Thai Jaa Ne
Taru Maru Dard Ahi Koi Nai Jaane
Taru Maru Dard Have Koi Nai Jaane

Ho Haiyama Dard Hothe Hasvu Padse
Jer Na Ghuntada Pi Ne Jivavu Re Padse
Ho Sukh Dukh To Che Tadko Ne Chayo
Vidhata E Jani Joi Niyam Banayo

Aakho Thi Door Thaya Dil Ma Rahenara..(2)
Pacha Have Male Nahi Tara Chahanara
Ho Pacha Nahi Male Have Tara Chahnara

Ho Ro Mat Dil Mara Chup Thai Jaa Ne
Taru Maru Dard Ahi Koi Nai Jaane
Taru Maru Dard Have Koi Nai Jaane

Shikva Karu Ke Shikayat Karu Re
Khabar Nathi Kono Vishwas Karu Re
Manjil To Mali Na Rasta Bhula Padya
Prem Na Maragama Premio Juda Padya

Yaad Kari Vaato Tari Aakh Radi Jaay Che..(2)
Aasu Luchi Luchi Ne Divas Maro Jaay Che
Ho Aasu Luchi Luchi Ne Divas Maro Jaay Che

Ho Ro Mat Dil Mara Chup Thai Jaa Ne 
Taru Maru Dard Ahi Koi Nai Jaane

Jindagi Ma Male Badha Hacha Kya Hoy Che..(2)
Dil Ma Rahine Dago Karta Hoy Che
Ho Dil Ma Rahi Ne Dago Karta Hoy Che

O Hachu Kau Dil Na Badha Dagala Re Hoy Che


एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने