Jivi Le Tu Jivi Le Lyrics ગુજરાતીમાં। Kinjal Dave

                  Jivi Le is the Gujarati song sung by Kinjal Dave. Rajjveersinh Vaghela has written the lyrics, music was composed by Ishal Vagheshwari & Sunil Vagheshwari. This song concept created && directed by Pranav Jethva (Jp) & produced by Lalit Dave. 


Jivi Le Tu Jivi Le Lyrics ગુજરાતીમાં। Kinjal Dave

હા મોજ હા ભાઈ કેતા રેવાનુ Lyrics ગુજરાતીમાં

(Jivi Le Lyrics In Gujarati)

હા મોજ હા ભાઈ કેતા રેવાનુ
હા મોજ હા ભાઈ કેતા રેવાનુ
જલસા તિ જીવવુ વટ મા ફરવાનુ
હા મોજ હા ભાઈ કેતા રેવાનુ
જલસા તિ જીવવુ વટ મા ફરવાનુ

થવાનુ હસે એ થાવનુ પસી તો જોયો જવાનુ
2 ઘડી તુ જુમી લે
એ જીવી લે તુ જીવી લે મન ભરિને જીવી લે
મોજ મજા કર રોકડી ને લાવો આવૉ તુ લઇ લે
હા જીવી લે તુ જીવી લે મન ભારિને જીવી લે

હો દુનીયા સે વતો કરસે પરવા નહીં કરવાની
હો જિંદગી તો મોજ થી મોજ થી જીવવાની
એ સોખ પુરા કરી લેવા ના કેવા વાલા તો કેવાના
જનજટ આ તુ ભુલીને
એ હા જીવી લે તુ જીવી લે મન ભરિને જીવી લે
હા ભાઈ મોજ કરો રોકડી ને લાવો આવો તુ લઇ લે
હા જીવી લે ભાઈલા જીવી લે મન ભરિને જીવી લે

હો જીવો તો ઇવુ જીવો કે જોતી રે દુનીયા ભાઈ
આ જોઇ ને કેવુ પડે કે આવા જલસા કઇ નહીં
કેતા નહીં કે કીધુ નહી પચી ના આવસે જો એ ગઇ
જિંદગી ને જીવી લે
એ જીવી લી તુ જીવી લે મન ભરાઈન જીવી લે
હા મોજ મજા કર રોકડી ને લાવો આવૉ તુ લઇ લે

હા મોજ હા ભાઈ કેતા રેવાનુ જલસા તે જીવવ વટ ફરવાનુ
થાવાનુ હસે એ થાવનુ પાચિ એ જોયો જવાનુ
2 ઘડી તુ જુમી લે
જીવી લે તુ જીવી લે મન ભરિને જીવી લે
હા મોજ મેં કર રોકડી ને લાવો આવો તુ લઇ લે
એ મન ભરિને જીવી લે મન ભરિને જીવી લે




Jivi Le Song Lyrics In English Font

Ha Moj Ha Bhai Keta Revanu
Ha Moj Ha Bhai Keta Revanu
Jalsa Ti Jivvu Vat Ma Farvanu
Ha Moj Ha Bhai Keta Revanu
Jalsa Ti jivvu Vat Ma Farvanu

Thavanu Hase Ae Thavanu Pasi To Joyo Javanu
2 ghadi Tu Jumi Le
Ae Jivi Le Tu Jivi Le Man Bharine Jivi Le
Moj Maja Kar Rokdi Ne Lavo Aavo Tu Lai Le
Ha Jivi Le Tu Jivi Le Man Bharine Jivi Le

Ho Duniya Se Vato Karse Parva Nahi Karvani
Ho Jindgi To Moj Thi Moj Thi Jivvani
Ae Sokh Pura Kari Leva Na Keva Wala To Kevana
Janjat Aa Tu Bhuline
Ae Ha Jivi Le Tu Jivi Le Man Bharine Jivi Le
Ha Bhai Moj Maja Karo Rokdi Ne Lavo Aavo Tu Lai Le
Ha JivI Le Bhaila Jivi Le Man Bharine Jivi Le

Ho Jivo To Evu Jivo Ke Joti Re Duniya Bhai
Ae Joi Ne Kevu Pade Ke Aava Jalsa Kai Nahi
Ae Keta Nahi Ke Kidhu Nahi Pachi Na Aavse Jo Ae Gai
Jindgi Ne Jivi Le
Ae Jivi Li Tu Jivi Le Man Bharine Jivi Le
Ha Moj Maja Kar Rokdi Ne Lavo Aavo Tu Lai Le

Ha Moj Ha Bhai Keta Revanu Jalsa Ti Jivvu Vat Farvanu
Thavanu Hase Ae Thavanu Pachi Ae Joyo Javanu
2 Ghadi tu Jumi Le
Jivi Le Tu Jivi Le Man Bharine Jivi Le
Ha Moj Maja Kar Rokdi Ne Lavo Aavo Tu Lai Le
Ae Man Bharine Jivi Le Man Bharine Jivi Le


      SONG CREDITS :

  • -Song: Jivi Le
  • -Singer: Kinjal Dave
  • -Lyricist: Rajjveersinh Vaghela
  • -Music Composers: Ishal Vagheshwari & Sunil Vagheshwari
  • -Concept & Director: Pranav Jethva (Jp)
  • -Producer: Lalit Dave

FAQs :

1. Que: Who is a Singer of Jivi Le Song? (જીવી લે તુ જીવી લે મન ભરિને જીવી લે ગીત કોણે ગાયું છે ?)
Ans: Kinjal Dave

2. Que: Who is the Lyrics writer of the song Jivi Le? (જીવી લે તુ જીવી લે મન ભરિને જીવી લે ગીત કોણે લખ્યું છે ?)
Ans: Rajveersinh Vaghela

3. Que: Who is composer Ha Moj Ha Bhai Keta Revanu Song? (હા મોજ હા ભાઈ કેતા રેવાનુ ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Vishal Vagheshwari, Sunil Vagheshwari 

4. Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Lalit Dave

Jivi Le Tu Jivi Le Song Video







Post a Comment

Connect with me.

Previous Post Next Post