Tara Karta Bhaibandho Hara is the latest Gujarati Bewfa Sad Love Song sung by Kishan Raval. Anand Mehra has written the lyrics, producer & director of this song, music was composed by Mayur Nadiya. This song was staring by Kishan Rawal, Ishika Shirsath.
Your Queries :
Que: Who is a Singer of Tara Karta Bhaibandho Hara Song? (તારા કરતા ભઈબંદો હારા ગીત કોણે ગાયું છે ?)
Ans: Kishan Raval
Que: Who is the Lyrics writer of the song Tara Karta Bhaibandho Hara? (તારા કરતા ભઈબંદો હારા ગીત કોણે લખ્યું છે ?)
Ans: Anand Mehra
Que: Who is composer Mara Bhaibandho Betha Se Aapvane Kandho Song? (મારા ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Mayur Nadiya
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Anand Mehra
તારા કરતા ભઈબંદો હારા Lyrics ગુજરાતીમાં
(Tara Karta Bhaibandho Hara Lyrics in Gujarati)
( મુખડું )
હો યાદ જોના આવે મારી એમાં શું વાંધો
મારા ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો,
હો તું રડતો મેલી જાય મને એમાં શું વાંધો
રડવા માટે ભાઇબંદો મારા આપશે કાંધો,
હવે ખુશ છું હુતો મારા યારો ની જોડે
ભલે તોડી દિલને મારા આજ તું છોડે
હો જ્યારે ધૂળ થઈ ઝીંદગી મારી પ્રેમમાં તારા
ત્યારે જાણ્યું તારા કરતા ભઈબંદો હારા
હો યાદ જોના આવે મારી એમાં શું વાંધો
મારા ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો,
(અંતરો 1)
હો સપના હજારો મુજને બતાવી
ઝીંદગી મારી રોળી ગઈ મુજને સતાવી
હો પરભવના સાથની વાતો કરીને
પળમાં હાલી બીજે માંગ ભરીને
હો લીધીનાં તે જ્યારે મારા દર્દની ખબર
ત્યારે મારા ભાઈબનદોની થઈ મને કદર,
વહ્યા મારી આંખે આંશુ ગામમાં તારા
લુછવા આંશુ આવ્યા સામે ભઈબંદો મારા
યાદ જોના આવે મારી એમાં શું વાંધો
ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો,
(અંતરો 2)
ખુશીયો છે થોડીને ગમ છે ઘણા પ્રેમમાં
યારો ના ભોગે તમે પડસોના પ્રેમમાં,
હો ગમના ખજાના ભરેલા છે પ્રેમમાં
કરશોના પ્રેમ તમે ખુશીઓના વેમમાં
હો પડી તારા પ્રેમમાં મળી જુદાઈ
મારા સાચા પ્રેમની થઈ જગહસાઈ
હોવે તું રહે કે ના રહે ઓ સનમ
યારો મારા ઝીંદગી માં રહેશે હર જનમ,
યાદ જો ના આવે મારી એમાં શુ વાંધો
ભાઈબનદો બેઠા છે મને આપવા કાંધો,