Mara Vina Nai Chale is the latest sad Love song sung by Jignesh Barot (Kaviraj). Ketan Barot has written the lyrics of the song, music was composed by Ravi &Rahul, Mayur Maheta has written the concept & directed this song. This song was featured by Jignesh Barot, Prinal Oberoi, Rakesh Pujara, Bhumika Patel, Piyush Patel, produced by Jignesh Barot, Tejpalsinh Chavda.
Your Queries :
Que: Who is a Singer of Tane Mara Vina Nai Chale Song? (તને મારા વિના નઈ ચાલે ગીત કોણે ગાયું છે ?)
Ans: Jignesh Barot
Que: Who is the writer of the song Mara Vina Nai Chale? (તને મારા વિના નઈ ચાલે ગીત કોણે લખ્યું છે ?)
Ans: Ketan Barot
Que: Who is composer Mara Vina Nai Chale Song? (તને મારા વિના નઈ ચાલે ગીત કોણે બનાવ્યું છે ?)
Ans: Ravi Rahul
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
Ans: Jignesh Barot, Tejpalsinh Chavda
તને મારા વિના નઈ ચાલે Lyrics ગુજરાતીમાં
(Tane Mara Vina Nai Chale Lyrics in Gujarati)
હો ભલે જાનુડી મારી હંભાડ ના લે
યાદ આવશે મારી હાર એક પળે
આજે નઈ તો કાલે
તને મારા વિના નઈ ચાલે
અરે આજે નઈ તો કાલે
તને મારા વિના નઈ ચાલે
હો મિનિટે મિનિટે મારું મોઢું દેખાશે
હેડતા ને ચાલતા રે મારા પડઘા રે વાગશે
મિનિટે મિનિટે મારું મોઢું દેખાશે
હેડતાં ને ચાલતા રે મારા પડઘા રે વાગશે
હો હું નઈ મડું કોઈ કાળે
તને નઈ મલું કોઈ કાળે
હે તને મારા વિના રે નઈ ચાલે
હો હો હો હોહો
આજે નઈ તો કાલે
તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
રાત ને દાડો મારા વિના સુના લાગશે
તને તો જાનું મારી જુદાઈ રડાવશે
હો આંખો થી આંસુ તને ટપ ટપ આવશે
હે મારા વિના ત્તો તને એકલું રે લાગશે
હો ઘડીએ ઘડીએ તારું હૈયું હલી જાશે
ભલે તું સોધે પણ હું નઈ હોઉં પાસે
ઘડીએ ઘડીએ તારું હૈયું હલિ જાશે
ભલે તું સોધે પણ હું નઈ હોઉં પાસે
હો આખી દુનિયા હસે તારી હારે
આખી દુનિયા હસે તારી હારે
હે તને મારા વિના રે નઈ ચાલે
હો હો હો હોહો
આજે નઈ તો કાલે
તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
હો તારી જિંદગી માં બધી વાતે સુખ હસે
મારા ના હોઆનું જાનું તને દુઃખ થાશે
હો જીવવું પડશે તારે મરવાના ભરોસે
મારા ફોટા વિના કસુ નઈ હોય તારી પાસે
મને મને શોધવાનો તને અફસોસ થાશે
જ્યારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે
મને શોધવાનો તને અફસોસ થાશે
જ્યારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે
હો વેરણ લાગશે ધોળા દાડે
વેરણ લાગશે ધોળા દાડે
હે તને જીગા વિના રે નઈ ચાલે
હે એ આજે નહીં તો કાલે
તને મારા વિના નહિ ચાલે
હેત અને ડિયર વિના નહિ ચાલે
હે તને મારા વિના રે નહીં ચાલે (2)
Tane Mara Vina Nai Chale Lyrics in English Font
Ho Bhale Janudi Mari Hambhad Na Le (2)
Yaad Aavse Mari Har Ek Pade
Aaje Nai To Kale
Tane Mara Vina Nai Chale
Are Aaje Nai To Kale
Tane Mara Vina Nai Chale
Ho Minite Minite Maru Modhu Dekhase
Hedta Ne Chalta Re Mara Padgha Re Vagse
Minite Minite Maru Modhu Dekhase
Hedta Nee Chalta Re Mara Padgha Re Vagse
Ho Hu Nai Madu Koi Kale
Tane Nai Madu Koi Kade
He Tane Mara Vina Re Nai Chale
Ho Ho Ho Hoho
Aaje Nai To Kale
Tane Mara Vina Re Nai Chale
He Tane Mara Vina Re Nai Chale
Rat Ne Dado Mara Vina Suno Lagse
Tane To Janu Mari Judai Radavse
Ho Aankho Thi Aansu Tane Tap Tap Aavse
He Mara Vina To Tane Eklu Re Lagse
Ho Ghadiye Ghadiye Taru Haiyu Hali Jase
Bhale Tu Sodhe Pan Hu Nai Hou Pase
Ghadiye Ghadiye Taru Haiyu Hali Jase
Bhale Tu Sodhe Pan Hu Nai Hou Pase
Ho Aakhi Duniya Hase Tari Hare
Aakhi Duniya Hase Tari Hare
He Tane Mara Vina Re Nai Chale
Ho Ho Ho Hoho
Aaje Nai To Kale
Tane Mara Vina Re Nai Chale
He Tane Mara Vina Re Nai Chale
Ho Tari Zindagi Ma Badhi Vate Sukh Hase
Mara Naa Hoanu Janu Tane Dukh Thase
Ho Jivvu Padse Tare Marvana Bharose
Mara Phota Vina Kasu Nai Hoy Tari Pase
Ho Mane Sodvano Tane Afsos Thase
Jyare Mara Prem Ni Tane Khot Re Vartase
Mane Sodvano Tane Afsos Thase
Jyare Mara Prem Ni Tane Khot Re Vartase
Ho Veran Lagse Dhoda Dade
Veran Lagse Dhoda Dade
He Tane Jiga Vina Re Nai Chale
He Aaje Nai To Kale
Tane Mara Vina Nai Chale
He Tane Dear Vina Nai Chale
He Tane Mara Vina Re Nai Chale (2)