Akkar Chakkar Song Lyrics – Jigar Ni Jeet | Jigar Thakor
"Akkar Chakkar Song એ Jigar Ni Jeet Movie નું લોકપ્રિય Gujarati song છે, જે Jigar Thakor દ્વારા ગાયું છે. આ song lyrics Chandu Ravalએ લખ્યા છે અને music Rutvij Joshiએ આપ્યું છે. આ song માં flute music Shreyas Dave દ્વારા વગાડવામાં આવ્યું છે. આ Gujarati song નું recording Key Desert Production અને Creatika Studios, Ahmedabad માં થયું છે. Jhankar Music દ્વારા રિલીઝ થયેલ આ song ના full lyrics, FAQs અને official music video અહીં જોઈ શકાય!"
અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
(ભમ્મરડી રે ભમ્મરડી રે)
એ અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
અમર પોતાની દોસ્તી દુનિયા આખી જોનતી
હા આહ હોવે હા આહ હોવે
એ અક્કર ચક્કર અક્કર ચક્કર અક્કર ચક્કર
અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
હો હાર જીતની ભેરુ બધી આ રમત છે
તારા લીધે ઉજળું મારું કિસ્મત છે
હો તું મારો કાનુડો ને હું તારો સુદામા
તારી ભાઈબંધિ લખાણી લેખમાં
એ મારા માટે મરતો કઉ એમ કરતો
મારા માટે મરતો હું કઉ એમ કરતો
એ હા હોવે હા હોવે
એ અક્કર ચક્કર અક્કર ચક્કર અક્કર ચક્કર
અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
હો તારા વિના ભેરુ મને નથી ફાવતું
મને ના પોહાય જો છેતો જાય તું
હો તારે જોવે એ કરું કુરબાન હું
હું ખાલી ખોળિયું ને મારું છે જીવ તું
એ ઝઘડો રોજ કરતા હોમા હોમુ બોલતા
ઝઘડો રોજ કરતા હોમા હોમુ બોલતા
લે ખા લે ખા
એ અક્કર ચક્કર અક્કર ચક્કર અક્કર ચક્કર
એ અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
તારી મારી યારી જબ્બર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
અક્કર ચક્કર ગોળ ચક્કર ભમ્મરડી રે
Akar Chakar Gol Chakar Bhammaradi Re
(Bhammaradi Re Bhammaradi Re)
E Akar Chakar Gol Chakar Bhammaradi Re
Tari Mari Jodi Jabbar Bhammaradi Re
Amar Aapni Dosti Duniya Aakhi Jonati
Ha Ahn Hove Ha Ahn Hove
E Akar Chakar Akar Chakar Akar Chakar
Akar Chakar Gol Chakar Bhammaradi Re
Tari Mari Jodi Jabbar Bhammaradi Re
Ho Haar Jeetni Bheru Badhi Aa Ramat Chhe
Tara Lidhe Ujalu Maru Kismat Chhe
Ho Tu Maro Kanudo Ne Hu Taro Sudaama
Tari Bhaibandhi Lakhaani Lekhma
E Mara Mate Marto Kau Em Karto
Mara Mate Marto Mu Kau Em Karto
E Haa Hove Haa Hove
E Akar Chakar Akar Chakar Akar Chakar
Akar Chakar Gol Chakar Bhammaradi Re
Tari Mari Jodi Jabbar Bhammaradi Re
Ho Tara Vina Bheru Mane Nathi Faavtu
Mane Na Pohaay Jo Chheto Jaay Tu
Ho Tare Jove E Karu Kurbaan Hu
Hu Khali Kholiyu Ne Maro Chhe Jiv Tu
E Jaghdo Roj Karta Homa Homu Bolta
Jaghdo Roj Karta Homa Homu Bolta
Le Khaa Le Khaa
E Akar Chakar Akar Chakar Akar Chakar
E Akar Chakar Gol Chakar Bhammaradi Re
Tari Mari Yaari Jabbar Bhammaradi Re
Tari Mari Jodi Jabbar Bhammaradi Re
Akar Chakar Gol Chakar Bhammaradi Re
🎶 Song Credits
- Movie: Jigar Ni Jeet
- Song: Akkar Chakkar
- Singer: Jigar Thakor
- Lyrics: Chandu Raval
- Music: Rutvij Joshi
- Flute: Shreyas Dave
- Chorus Vocals: Akshay Joshi, Deepali Vyas, Isha Nair
- Recording Studios: Key Desert Production & Creatika Studios, Ahmedabad
- Recording Engineers: Smit Chaudhary, Krutarth Shah
- Mixed & Mastered by: Rutvij Joshi @ Key Desert Productions
- Producer: Bharat Jain
- Music Label: Jhankar Music
- Director: Vishnu Thakor Adalaj
❓ FAQs (Frequently Asked Questions)
Akkar Chakkar Music Song Video - Jigar Thakor