Kadar Na Kari (કદર ના કરી અમારી) Lyrics ગુજરાતીમાં || Rahul Thakor

કદર ના કરી અમારી Gujarati & English Lyrics + અર્થ + English Translation

રાહુલ ઠાકોર | કદર ના કરી અમારી | 2026 નું સુપરહિટ ગુજરાતી સેડ બેવફા સોંગ 💔

Kadar Na Kari (કદર ના કરી અમારી) Lyrics ગુજરાતીમાં || Rahul Thakor

કદર ના કરી અમારી – રાહુલ ઠાકોર

Song Credits

DetailInformation
Songકદર ના કરી અમારી
Singerરાહુલ ઠાકોર
Lyricsભદ્રેશ ઠાકોર વારેથા
Musicહાર્દિક રાઠોડ & સંજય ઠાકોર
LabelBapji Studio
Release Date3 April 2026

ગુજરાતી લિરિક્સ

અધૂરા રહ્યા મારા દિલના અરમાનો હો..હો..હો અધૂરા રહ્યા મારા દિલ ના અરમાનો પુરા ના થયા મારા જોયા સપનાઓ મારી મોહબ્બતને તે ના સમજી મારી મોહબ્બતને તે ના સમજી છોડી ગયો તું મને એકલી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી લેખેના લાગી કોઈ મુરાદો રે મારી હો..હો..હો તુજ પર વાળી આજ ગઈ હૂતો હારી લેખેના લાગી કોઈ મુરાદો રે મારી હો મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી મારી હારે પ્રીત જોડી દીધા વચન તોડી સૂના મારગ માં મેલી દીધી તરછોડી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી નફરતે નકારી દીધી આગ તે લગાવી શું મળ્યું તને મારા દિલ ને દજાળી હો..હો..હો નફરતે નકારી દીધી આગ તે લગાવી શું મળ્યું તને મારા દિલ ને દજાળી હો મારી આંખો રડી તને મારી ના પડી મારી આંખો રડી તને મારી ના પડી માથે પડી વિરહ ની વીજળી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી તે કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી તે કદર ના કરી તને નઈ મળુ ફરી મારી કદર ના કરી તને નઈ મળુ ફરી

Gujarati Lyrics

Adhura Rahya Mara Dil Na Armano Ho..ho..ho Adhura Rahya Mara Dil Na Armano Pura Na Thaya Mara Joya Sapnao Mari Mohabbat Ne Te Na Samji Mari Mohabbat Ne Te Na Samji Chhodi Gayo Tu Mane Ekli Mari Kadar Na Kari Tane Nai Malu Fari Mari Kadar Na Kari Tane Nai Malu Fari Ho Tuj Par Vali Aaj Gai Huto Haari Lekhena Lagi Koi Murado Re Mari Ho..ho..ho Tuj Par Vali Aaj Gai Huto Haari Lekhena Lagi Koi Murado Re Mari Ho Mari Hare Preet Jodi Didha Vachan Todi Mari Hare Preet Jodi Didha Vachan Todi Suna Marag Ma Meli Didhi Tarshodi Mari Kadar Na Kari Tane Nai Malu Fari Mari Kadar Na Kari Tane Nai Malu Fari Nafrate Nakari Didhi Aag Te Lagavi Shu Malyu Tane Mara Dil Ne Dajali Ho..ho..ho Nafrate Nakari Didhi Aag Te Lagavi Shu Malyu Tane Mara Dil Ne Dajali Ho Mari Aankho Radi Tane Mari Na Padi Mari Aankho Radi Tane Mari Na Padi Mathe Padi Virah Ni Vijali Mari Kadar Na Kari Tane Nai Malu Fari Mari Kadar Na Kari Tane Nai Malu Fari Te Kadar Na Kari Tane Nai Malu Fari Mari Kadar Na Kari Tane Nai Malu Fari Te Kadar Na Kari Tane Nai Malu Fari Mari Kadar Na Kari Tane Nai Malu Fari

English Translation

My heart's desires remained incomplete Ho..ho..ho My heart's desires remained incomplete The dreams I saw never came true She didn't understand my love She didn't understand my love You left me all alone You didn't value me, I won't meet you again You didn't value me, I won't meet you again I surrendered to you today and lost No wish of mine was fulfilled by fate Ho..ho..ho I surrendered to you today and lost No wish of mine was fulfilled by fate With great effort I joined love but you broke the promises With great effort I joined love but you broke the promises You left me abandoned on a lonely path You didn't value me, I won't meet you again You didn't value me, I won't meet you again You rejected with hatred and set fire What did you gain by burning my heart? Ho..ho..ho You rejected with hatred and set fire What did you gain by burning my heart? My eyes cried but you didn't care My eyes cried but you didn't care Lightning of separation fell on my head You didn't value me, I won't meet you again You didn't value me, I won't meet you again You didn't value me, I won't meet you again You didn't value me, I won't meet you again

ગીતનો અર્થ (Meaning)

આ ગીત એક તૂટેલા પ્રેમની વાત કરે છે. છોકરીએ છોકરાની મોહબ્બત અને કદર ના કરી. તેના સપના અધૂરા રહી ગયા, વચન તોડીને તેને એકલો મૂકી દીધો. ગીતમાં દુઃખ, વિરહ અને છેલ્લે "હવે તને ફરી નહીં મળું" એવી મજબૂત લાગણી વ્યક્ત થાય છે.

Frequently Asked Questions (FAQs)

Q. કદર ના કરી અમારી ગીત કોણે ગાયું છે?
A. રાહુલ ઠાકોર

Q. લિરિક્સ કોણે લખ્યા છે?
A. ભદ્રેશ ઠાકોર વારેથા

Q. મ્યુઝિક કોણે આપ્યું?
A. હાર્દિક રાઠોડ અને સંજય ઠાકોર

Q. ગીત કયા લેબલનું છે?
A. Bapji Studio

Full Video Song

આ ગીત તમને કેવું લાગ્યું? કોમેન્ટમાં જરૂર જણાવજો! 💔😢

Post a Comment

Connect with me.

Previous Post Next Post