Kajal Kajal Lyrics : Kajal Kajal Timli Gujatati Song sung by Kamlesh Barot. Kajal Kajal Timli Song Lyrics written by also Kamlesh Barot. કાજલ કાજલ ગુજરાતી Song Music Given by Mayur Nadiya. Kajal Kajal is Latest Timli Song Edited by Ravindra Rathod. New Timli Song Kajal Kajal staring by Kamlesh Barot & Neha Suthar.
Song Creadits :
Song : Kajal Kajal (કાજલ કાજલ)
Title : Kajal Kajal
Singer : Kamlesh Barot
Artist : Kamlesh Barot,Neha Suthar
Music : Mayur Nadiya
Lyrics : Kamlesh Barot
Genre : Timli Song
Edit : Ravindra Rathod
Director : Vishnu Thakor-Adalaj
Producer : Sanjay Patel
Music Label : Shri Ram Audio And Telefilms

Kajal Kajal Lyrics in English Font
Ho Kajal Kajal Ho Mari KajalHo Kajal Kajal Ho Mari KajalHo Mari KajalHo Mari KajalHey KajalHo Kajal Kajal Ho Mari KajalHo Kajal Kajal Mari KajalHo Kajal Kajal Ho Mari KajalHo Kajal Kajal Mari KajalHo Tu Che Mara Dalda Ni RaniTu To Mara Dil Ma SamaniHe Tu Che Mara Dalda Ni RoniTu To Mara Dil Ma Samani HaHe Tari Aniyadi Aankh No MatkoTari Patli Kumar No LatkoHe Mara Dil Ma Mari Gai 440 No ZatkoZatko ZatkoHo Kajal Kajal Mari KajalHo Kajal Kajal Mari Kajal HaHo Ho Ho Kajal Ka...Ho Ho Ho Kajal Kajal Ho Mari KajalMari Pyari KajalMari Vahli Kajal HaHo Bhar Re Javani Tari Sundar Che KayaTara Aa Prem Ni Lagi Che MayaChano Mano Hu Tane Dekhya Karu ChuTari Kasam Tara Upar Maru ChuVarse Badal Badal O Mari KajalVarse Badal Badal O Mari KajalHay Tane Bharavu Ghar Na PoniMara Dil Ni Banavu Tane RoniTane Mari Kasam Na Karti Tarathi Mane Adgo AdgoHo Kajal Kajal Ho Mari KajalHo Kajal Kajal Ho Mari KajalHo Ho Ho Vahli Kajal Ho Vahli KajalHo Pyari Kajal Rupadi KajalHay Pakit Ma Rakhu Chu Kaju Taro PhotoAkhi Duniya Ma Taro Ashiq Chu MotoHo Ho Ho Tara Mara Prem Jevo Jade Na JotoMaro A Prem Joje Pade Na KhotoDil Che Ghayal Ghayal O Mari KajalDil Che Ghayal Ghayal O Mari KajalHe Tari Papan Na PalkaroMara Dil Ma Kare DhabkaroJanu Tu To Che Mara Kadja Kero KatkoKatkoHay Kajal Kajal Ho Mari KajalHo Kajal Kajal Ho Mari Kajal HaHo Ho Ho Kajal Kajal Ho Vahli KajalHo Pyari Kajal Ho Mari KajalHo Kajal Kajal Mari KajalHo Vahli Kajal O Mari Kajal....
કાજલ કાજલ લિરિક્સ ગુજરાતીમાં
( Kajal Kajal Lyrics in Gujarati )
હો કાજલ કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ હો મારી કાજલહો મારી કાજલહો મારી કાજલહેય કાજલહો કાજલ કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ મારી કાજલહો કાજલ કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ મારી કાજલહો તું છે મારા દલડા ની રાણીતું તો મારા દિલ મા સમાણીહે તું છે મારા દલડા ની રોણીતું તો મારા દિલ મા સમાણી હાહે તારી અણિયાળી આંખ નો મટકોતારી પતલી કમર નો લટકોહે મારા દિલ મા મારી ગઈ ૪૪૦ નો ઝટકોઝટકો ઝટકોહો કાજલ કાજલ મારી કાજલહો કાજલ કાજલ મારી કાજલ હાહો હો હો કાજલ કાજલ હો મારી કાજલમારી પ્યારી કાજલમારી વહાલી કાજલ હાહો ભર રે જવાની તારી સુંદર છે કાયાતારા આ પ્રેમ ની લાગી છે માયાછાનો માનો હું તને દેખ્યા કરું છુંતારી કસમ તારા ઉપર મારુ છુંવર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલવર્ષે બાદલ બાદલ ઓ મારી કાજલહે તને ભરાવુ ઘર ના પોણીમારા દિલ ની બનાવુ તને રોણીતને મારી કસમ ના કરતી તારાથી મને અળગો અળગોહો કાજલ કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ હો મારી કાજલહો હો હો વહાલી કાજલ હો વહાલી કાજલહો પ્યારી કાજલ રૂપાળી કાજલ...હાય પાકીટ મા રાખું છું કાજુ તારો ફોટોઆખી દુનિયા મા તારો આશિક છું મોટોહો હો હો તારા મારા પ્રેમ જેવો જડે ના જોટોમારો આ પ્રેમ જોજે પડે ના ખોટોદિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલદિલ છે ઘાયલ ઘાયલ ઓ મારી કાજલહે તારી પાપણ ના પલકારોમારા દિલ મા કરે ધબકારોજાનુ તું તો છે મારા કાળજા કેરો કટકોકટકોહે કાજલ કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ હો મારી કાજલ હાહો હો હો કાજલ કાજલ હો વહાલી કાજલહો પ્યારી કાજલ હો મારી કાજલહો કાજલ કાજલ મારી કાજલહો વહાલી કાજલ ઓ મારી કાજલ.કાજલ કાજલ...
New Kajal Kajal Gujarati Timli Song Video
Tags
Gujarati