Kudarat (કુદરત) Lyrics : Kudarat Song Female version sung by Kajal Maheriya & Male version sung by Jignesh Barot. Kudarat Song Lyrics written by Darshan Bazigar. Kudarat Gujarati Song (Geet) Music Composed by Ravi Rahul. Kudarat (કુદરત) Song Recording by R2 Studio Ahmedabad. Kudarat Song Video Starcasted by Jignes Kaviraj Barot & Neha Suthar.
Song Creadits :
Song : KUDRAT (female version)
Singer : Kajal Maheriya (કાજલ મહેરિયા)
Lyrics : Darshan Bazigar
Music : Ravi Rahul
Recording: R2 Studio Ahmedabad
Artist : Jignesh Barot, Neha Suthar
Producer : Jignesh Barot & Tejpalsinh Chavda

કુદરત Lyrics ગુજરાતીમાં
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
મારી મોહબ્બત ને હમભાળી રાખજે
ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે
મળશુ પાછા ક્યા રે
હું તારી યાદ માં રોજ મરતો રહું
તને યાદ કરી જાનુ જીવતો રહું
હો દિલ નું કેવુ...