મુલાકાત Mulakat Lyrics
New Mulakat Gujarati Sad Song sung by Jignesh Barot (Kaviraj). Gujarati Mulakat Song Lyrics written by Ketan Barot. Jignesh Kaviraj Mulakat Song produced by Dhaval Kapadiya, Directed by Ravi Patel & Music also composed by Dhaval Kapadiya.
Song Creadits :
Song : Mulakat
Singer : Jignesh Barot (Kaviraj) {જીગ્નેશ બારોટ}
Music : Dhaval Kapadiya
Lyrics : Ketan Barot
Artist : Jignesh Barot-Zeel Joshi-Hardik Sharma-Avinash Rathod
Producer : Dhaval Kapadiya
Director : Ravi Patel
Music Label : FOLK FUSION

મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં
(Mulakat Lyrics in Gujarati)
હો.. વાતો મુલાકાતો ને યાદ કરી રોઉંહો...હો..હો.. વાતો મુલાકાતો ને યાદ કરી રોઉંતારી ગલીઓમાં હું ધારી ધારી જોઉંહો... આંખો કરતાંય આંસુ થઇ ગયું છે મોટુંકૂદરતે મારી હારે કર્યું બઉ ખોટુંહો તારી યાદ માને યાદમાં હું રડતો રહુંહો તારી યાદ માને યાદમાં હું રડતો રહુંવાતો મુલાકાતો ને યાદ કરી રોઉંતારી ગલીઓમાં હું ધારી ધારી જોઉંહો..આંખો બંધ કરું તો નજરે તું આવેખાવા-પીવાનું મને જરાય ના ભાવેહો ..હો.. તારા વિના તો મને ચેન નાય આવેએકલો થઈને ફરુંમને ક્યાંય ના ફાવેહો.. ખબર નથી પડતી આવે તને ક્યાં ગોતુંતારા વિના તો મને કાંઈ નઈ જોતુંતારી યાદમાને યાદમાં હું રડતો રહુંહો..હો.. તારી યાદ માને યાદમાં હું રડતો રહુંવાતો મુલાકાતો ને યાદ કરી રોઉંતારી ગલીઓમાં હું ધારી ધારી જોઉંહો.. કાઢી તે મજાકમાં પ્રેમની રે વાતોદિલમાં છે ગામ તારી જુદાઈના લાખોહો..હો.. વીતી ગયા દાડા ઘણી વીતી ગઈ રાતોભૂલી ગયા હસો એવો વેમ મને થાતોહો.. તારી મારી વાતો કદી કોઈને ના કઉંકાલે કદાચ હું રઉં ના રઉંહો.. તારી યાદ માને યાદમાં હું રડતો રહુંવાતો મુલાકાતો ને યાદ કરી રોઉંતારી ગલીઓમાં હું ધારી ધારી જોઉંતારી યાદ માને યાદમાં હું રડતો રહુંતારી યાદ માને યાદમાં હું રડતો રહું
Mulakat (મુલાકાત) New Gujarati Song Video - Jignesh Kaviraj
Tags
Gujarati