Eklo Mane Meli Gaya Kona Re Sahare Lyrics ગુજરાતીમાં - Umesh Barot

                  Eklo Mane Meli Gaya Kona Re Sahare is Gujarati Sad Love Song sung by Umesh Barot. Eklo Mane Mei Gaya Song Lyrics are panned by Rajvindar Singh & Dhaval Kapadiya had composed music for this song. Umesh Barot, Jainvi Shah & Varsha Mehta featuring for this song.
     
Song Credits :
Singer - Umesh Barot
Lyrics - Rajvinder Singh
Music - Dhaval Kapadia
Artists:- Umesh Barot, Jainavi Shah, and Varsha Mehta
Producer - Kamal Bhaliya
Director - Kiran Beldar


                  એકલો મને મેલી ગયા કોના રે સહારે એ એક ગુજરાતી ગીત છે જે ઉમેશ બારોટ દ્વારા ગાવામાં આવ્યું હતું. ગુજરાતી દુઃખી સોંગ એકલો મને મેલી ગયા કોના રે સહારે ગીતના શબ્દો રાજવીન્દર સિંઘે અને સંગીત આપ્યું છે ધવલ કાપડિયા દ્વારા. ઉમેશ બારોટ, જૈનવી શાહ અને વર્ષા મહેતા કલાકારોની રજૂઆત કરી રહ્યા છે. આ ગીતના નિર્માતા કમલ ભાલિયા અને કિરણ બેલદાર.


Eklo Mane Meli Gaya Kona Re Sahare Lyrics ગુજરાતીમાં - Umesh Barot

એકલો મને મેલી ગયા કોના રે સહારે લિરિક્સ ગુજરાતીમાં 

(Eklo Mane Meli Gaya Kona Re Sahare Lyrics in Gujarati)

એકલો મને મેલી ગયા કોના રે સહારે
એકલો મને મેલી ગયા કોના રે સહારે
ગયા ક્યાં તમને દિલ આ પુકારે
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
જીવું છું બસ તારી યાદો ના સહારે
એકલો મને મેલી ગયા કોના રે સહારે
ગયા ક્યાં તમને દિલ આ પુકારે

આખી આખી રાત હવે જાગી ને રડીયે
ક્યાં તને ગોતીયે ને કેવીરીતે મળીયે
તારી સાથે જીવવા ના સપના હતા મારા
હવે તો મરી નેજ મળશુ હો યારા
તારી સાથે જરૂરી છે મુલાકાત માંરી
યાદો માં તારી હવે ઝીંદગી બેઠો હારી
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
એક તારો સાથ હવે બસ હું માંગુ છું
જીવું છું બસ તારી યાદો ના સહારે
જીવું છું બસ તારી યાદો ના સહારે...
હો તારી ને માંરી આ દુનિયા જુદા થઇ ગઈ
સાથ મારો છોડી ને કેમ તું જતી રહી
તારા વગર માંરી ઝીંદગી માં કઈ નથી
થઇ ને જુદા હવે મારે તો જીવવું નથી
આંખો માંરી થાકી ગઈ રાહ જોઈ તારી
ધડકનો રોકાઈ જશે આજે હવે માંરી
જોવું છું રાહ તારી કયારે ચૂપકારે
આવીને લઈજા મને તું તારી હારે
જીવું છું બસ તારી યાદો ના સહારે
એકલો મને મેલી ગયા કોના રે સહારે...

ગયા ક્યાં તમને દિલ આ પુકારે
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
દિલ નથી લાગતું રાત-દિન જાગું હું
જીવું છું બસ તારી યાદો ના સહારે
જીવું છું બસ તારી યાદો ના સહારે
જીવું છું બસ તારી યાદો ના સહારે...

Eklo Mane Meli Gaya Kona Re Sahare Lyrics English

Eklo mane meli gaya kona re sahare
Eklo mane meli gaya kona re sahare
Gaya kya tamne dil aa pukare
Dil nathi lagtu raat din jagu hu
Dil nathi lagtu raat din jagu hu
Jivu chhu bus tari yado na sahare
Eklo mane meli gaya kona re sahare
Gaya kya tamne dil aa pukare...

Aakhi aakhi raat have jagi ne radiye
Kya tane gotiye ne kevirite madiye
Tari sathe jivvana sapna hata mara
Have to mari nej madsu ho yaara
Tari sathe jaruri chhe mulakat mari
Yado ma tari have zindgi betho haari
Dil nathi lagtu raat din jagu hu
Ek taro sath have bus hu magu chhu
Jivu chhu bus tari yado na sahare
Jivu chhu bus tari yado na sahare...

Ho tari ne mari aa duniya juda thai gai
Sath maro chhodi ne kem tu jati rahi
Tara vagar mari zindgi ma kai nathi
Thai ne juda have mare to jivavu nathi
Aakho mari thaki gai raah joi tari
Dhadkano rokai jase aaje have mari
Jovu chhu raah tari kayre chup kare
Aavi ne laiva mane tu tari haare
Jivu chhu bus tari yado na sahare
Eklo mane meli gaya kona re sahare...

Gaya kya tamne dil aa pukare
Dil nathi lagtu raat din jagu hu
Dil nathi lagtu raat din jagu hu
Jivu chhu bus tari yado na sahare
Jivu chhu bus tari yado na sahare
Jivu chhu bus tari yado na sahare...




Post a Comment

Connect with me.

Previous Post Next Post