Gomda Nu Dil Lyrics ગુજરાતીમાં । Parth Chaudhary

Taro Maro Med Nahi Thay Jaanudi Lyrics in Gujarati

                 Gomda Nu Dil (Tu To Gadi Ma College Jay Janudi) is a Gujarati Love song sung by Parth Chaudhary from Raghav Digital. Gomda Nu Dil Pasu Lay Janudi Song Lyrics are penned by Manu Rabari, Deepak Purohit. Mayur Nadiya has composed music for this song. Deepak Purohit, Dhruval Sodagar producer & Dhruval Sodagar is the director of this song.

Song credits :
Singer - Parth Chaudhary
Director - Dhruval Sodagar
Artist - Samarth Sharma & Kinjal Patel
Producer - Deepak Purohit, Dhruval Sodagar 
Label - Raghav Digital
Lyrics - Manu Rabari, Deepak Purohit
Music - Mayur Nadiya

                 ગોમડા નું દિલ (તુ તો ગાડી મા College જાય જાનુડી) એ ગુજરાતી પ્રેમ ગીત છે જે રાઘવ ડિજિટલ માટે પાર્થ ચૌધરીએ ગાયું છે. ગોમડા  નું  દિલ પાસુ લાય જાનુડી  ગીતો શબ્દો મનુ રબારી, દિપક પુરોહિત દ્વારા લખેલા છે. આ ગીત માટે મયુર નડિયાએ સંગીત આપ્યું છે. દિપક પુરોહિત, ધ્રુવલ સોદાગર નિર્માતા અને ધ્રુવલ સોદાગર આ ગીતના ડિરેક્ટર છે.


Gomda Nu Dil Lyrics ગુજરાતીમાં । Parth Chaudhary

 તારો મારો મેડ નહિ ખાય જાનુડી લિરિક્સ ગુજરાતીમાં 

(Tu To Gadi Ma College Jay Janudi Lyrics in Gujarati)

તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો
તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી
તુંતો લાગેશે બહુ હાય ફાય જાનુડી...

હૂતો ચારુ શું ભેંસ ને ગાય જાનુડી
માટે તારો મેડ નહિ ખાય જાનુડી
મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી
હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી...

તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો
તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો
તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે
મારે તો કાયમ સેતર નું કોમ છે
તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે...

મારે તો કાયમ સેતર નું કોમ છે
તને સેતર નું કોમ નહિ થાય જાનુડી
તુંતો ગરમી માં ભખા ખાય જાનુડી
માટે તારો મારો મેડ નહિ ખાય જાનુડી
મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી
હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી...

તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો
તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો
તારે જમવા બત્રીશ ભાત ભોજન થાર છે
મારે તો બાજરીનો રોટલો ને દાળ છે
તારે જમવા બત્રીશ ભાત ભોજન થાર છે
મારે તો બાજરીનો રોટલો ને દાળ છે...
તારા થી ના રોટલા ઘડાય જાનુડી
દેશી ચૂલા પર કોમ નહિ થાય જાનુડી
માટે તારો મારો મેડ નહિ ખાય જાનુડી
મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી...

તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો
તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો
તારે તો પેરવા ટૂંકા ટૂંકા કટ છે
મારે તો પેરવા ધોતિયું ને શર્ટ છે
તારે તો પેરવા ટૂંકા ટૂંકા કટ છે
મારે તો પેરવા ધોતિયું ને શર્ટ છે...

તુંતો શોપિંગ મોલ માં જાય જાનુડી
મને એના ખર્ચા ના પોહાય જાનુડી
માટે તારો મેડ નહિ ખાય જાનુડી
મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી
તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી
હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી
તારું શહેર માં મોટું નોમ જાનુડી
મારુ સેવાળું વાયડ ગોમ જાનુડી
હુંતો રેતો છું ગોમડા ની મોય જાનુડી...



Post a Comment

Connect with me.

Previous Post Next Post