KISMAT LYRICS - KAJAL MAHERIYA ગુજરાતીમાં

               Kismat is Latest Gujarati Song sung by Kajal Maheriya from Saregama Gujarati Label. The music of the song Kismat is composed by Ravi-Rahul. while the Kismat Gujarati Song Lyrics of "Kismat" are penned by Rakesh Solanki. The music video of the Gujarati features Nirav Brahmbhatt, Mamta Chaudhari and Jaya Verma. 

Song Credits : 
Music: Ravi - Rahul
Lyrics: Pravin Ravat PR, Sunita Joshi
Singer : Kajal Maheriya
Artist:  Nirav Brahmbhatt, Mamta Chaudhari, Jaya Verma, Hasmukh Ideriya, Akshay Dutt, Harshit Gohil
Producer: Red Velvet Cinema


KISMAT LYRICS - KAJAL MAHERIYA ગુજરાતીમાં

કિસ્મત ગીતના લિરીક્સ / બોલ  ગુજરાતીમાં 

Kismat Lyrics in Gujarati

હો જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
હો જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા

હો દિલનો દરિયો અમે એમને ધરી બેઠા
દિલનો દરિયો અમે એમને ધરી બેઠા
નસીબમાં નથી એને દિલ દઈ બેઠા

હો જુદાઈ જુદાઈ ના સહેવાય જુદાઈ
નોતી ધારેલી એ વેળા કેવી આઈ
જુદાઈ જુદાઈ ના સહેવાય જુદાઈ
નોતી ધારેલી વેળા કેવી આઈ



હો જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા
હો નસીબમાં નથી એને દિલ દઈ બેઠા...

હો જુદાઈ જુદાઈ ના સહેવાય જુદાઈ
નોતી ધારેલી એ વેળા કેવી આઈ
જુદાઈ જુદાઈ ના સહેવાય જુદાઈ
નોતી ધારેલી વેળા કેવી આઈ



હો જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા
હો નસીબમાં નથી એને દિલ દઈ બેઠા

હો દિલથી ચાહું તમને જિંદગી હું જાણી
તોય અધૂરી રહી પ્રેમની કહાની
હો છૂટી ગયો સાથ રહી યાદો પુરાણી
તોય સનમ તારી પ્રેમની દીવાની...

હો મળશે નહિ એને હૈયું દઈ બેઠા
હો મળશે નહિ એને હૈયું દઈ બેઠા
મળશે નહિ એને હૈયું દઈ બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા

હો લાગણીનાં પુરમાં અમે એવા રે તણાયા
ઝરણું બની જાણે સમંદરમાં રે સમાયા
હો સપનામાં જાણે અમે તમને પામી લીધા
આંખ ખોલી જોયું તો તમને ખોઈ બેઠા

હો એક દિવસ મળશો એવી રાહ જોઈ બેઠા
હો એક દિવસ મળશો એવી રાહ જોઈ બેઠા
એક દિવસ મળશો એવી રાહ જોઈ બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા...

હો જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
જાણે અજાણે અમે એમને ચાહી બેઠા
કિસ્મતમાં નથી એને પ્યાર કરી બેઠા
નસીબમાં નથી એને પ્યાર કરી બેઠા
હો કિસ્મતમાં નથી એને દિલ દઈ બેઠા....


Kismat Lyrics Engish

Ho jane ajane ame aemne chahi betha
Ho jane ajane ame aemne chahi betha
Jane ajane ame aemne chahi betha
Kismat ma nathi aene pyar kari betha

Ho dil no dariyo ame aemne dhari betha
Dil no dariyo ame aemne dhari betha
Nasibma nathi aene dil dai betha

Ho judai judai na sahevay judai
Noti dhareli ae vela kevi aayi
Judai judai na sahevay judai
Noti dhareli vela kevi aayi...

Ho jane ajane ame aemne chahi betha
Jane ajane ame aemne chahi betha
Kismat ma nathi aene pyar kari betha
Ho nasib ma nathi aene dil dai betha

Ho dil thi chahu tamne jindagi hu jaani
Toy adhuri rahi prem ni kahani
Ho chuti gayo saath rahi yaado purani
Toy sanam tari prem ni diwani...

Ho malshe nahi aene haiyu dai betha
Malshe nahi aene haiyu dai betha
Malshe nahi aene haiyu dai betha
Kismat ma nathi ene pyar kari betha
Kismat ma nathi ene pyar kari betha

Ho lagni na pul ma ame aeva re tanaya
Jarnu bani jane samandar ma re samaya
Ho sapna ma jane ame tamne pami lidha
Aakh kholi joyu to tamne khoi betha...

Ho aek divas malsho aevi raah joi betha
Aek divas malsho aevi rah joi betha
Aek divas malsho aevi rah joi betha
Kismat ma nathi ene pyar kari betha

Ho jane ajane ame aemne chahi betha
Jane ajane ame aemne chahi betha
Kismat ma nathi aene pyaar kari betha
Nasib ma nathi aene pyaar kari betha
Ho kismat ma nathi aene dil dai betha....

Post a Comment

Connect with me.

Previous Post Next Post