The vibrant Garba song "Kapda Matching Karva Chhe," released on 1 August 2024, has quickly become a favorite among Gujarati music lovers. Sung by the talented Kaushik Bharwad and Hina Mir, the song brings together the lyrical brilliance of Meer Anil and Rahul Dafda, with Ajay Vagheshwari's music adding an infectious energy. Directed, filmed, and edited by Vikram Panchal, the visuals are a treat, complemented by Sagar's impeccable makeup and hairstyling. With the support of Jayesh on drone, Rajesh Toriya on design, and technical assistance from Ritik Davda, the production quality is top-notch. The song, produced by AnilBhai Meer and co-produced by Kishan Mundhva under the Gujarati Singer label, is not just a musical delight but a cultural phenomenon, resonating with themes of fashion and tradition. With phrases like "kapda matching karva che," "mare kapda matching karva che," and "mere kapde matching kare che kaushik bharwad" echoing in the hearts of many, this trending Garba track captures the essence of Gujarati festivities. Special thanks to the Nagal Dham Group and the entire team for making this project a grand success.
Credits:
Kapda Matching Karva Chhe Lyrics (English/Hinglish/Gujarati)
He Palvade Bandhi Preet Ladi Ne
Bhav Bhav Na Ame Kol Didha
May Dear Maaniti Ne Malva
Nakorda Upvaas Kidha
Kagariye Ame Kanuda Aa
Jodi Tu Amar Rakhje
Baalpan Ni Aa Preet Amari
Puri Tu Kari Nakhje
Vaala Puri Tu Kari Nakhje
Aa Preet Tu Amar Rakhje
He Maare Chhole Sanagade
Saji Dhaji Taari Haare Photo Padva Chhe
He Maare Chhole Sanagade
Saji Dhaji Taari Haare Photo Padva Chhe
Maare Kapda Matching Karva Chhe… Hoho… Ho…
Maare Kapda Matching, Mandda Matching, Dalda Matching Karva Chhe…
Maari Mithudi Haare Man Male To Bhav Na Fera Farva Chhe
Ho Maaraa Vaalam Haare Man Male To Bhav Na Fera Farva Chhe
Ae… Aa Daadhi Vaara Juvaniya Haare Maari Jodi Jame Chhe…
Ae… Aa Daadhi Vaara Juvaniya Haare Maari Jodi Jame Chhe…
Ek Namani Nagar Vel Jhevi… Hoho… Ho…
Ek Namani Nagar Vel Jhevi…
Dheldi Mane Bau Game
Aeto Jyare Hame Aave Man Mor Bani Thangat Kare
He Maare Chhole Sanagade
Saji Dhaji Taari Haare Photo Padva Chhe
He Eto Bhaan Saan Bhulya Chhe Aaj Premi Pankhida
Jaane Radhani Haare Rame Kan Leva Premi Pankhida
He Hare Hare Dagla Bhare Ne Ek Bija Ne Joya Kare
I Premi Gheluda Jodla Haare Jive Ne Hare Mare
He Be Kodiya Ne Jivlado Ek Eva Premi Pankhida
He Jaane Ek Bijaa Mate Banya Chhe Aa Premi Pankhida
He Aa Vat Vaalo Vaalamiyo Maara Haiyye Re Vasi Gayo
Ho… Ho…
Aa Var Lakhneo Lakhno Maaro Mane Eni Banaavi Ne Rahyo
Maare Kapda Nu Matching Kari Ne
Hoho… Ho…
Maare Kapda Nu Matching Kari Taari Haare Garbe Ramvu Chhe
Maare Couple Re Ghadiyaal Peri Taari Jode Photo Padva Chhe
He Maare Prem Na Re Pooja Pi Taari Haare Photo Padva Chhe
He Maara Vaalam Haare Man Male To Bhav Na Fera Farva Chhe
મારે કપડા મેચિંગ કરવા છે ના બોલ/શબ્દો ગુજરાતીમાં
હે પાલવડે બાંધી પ્રિતલડી ને
ભવ ભવ ના અમે કોલ દીધા
માય ડિયર માનીતી ને મળવા
નકોરડા ઉપવાસ કીધા
કગરિયે અમે કાનુડા આ
જોડી તું અમર રાખજે
બાળપણની આ પ્રિત અમારી
પૂરી તુ કરી નાખજે
વાલા પુરી તું કરી નાખજે
આ પ્રિત તું અમર રાખજે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
મારે કપડાં મેચિંગ કરવા છે........હોહો... હો....
મારે કપડાં મેચિંગ, મનડા મેચીંગ, દલડાં મેચિંગ કરવા છે..
મારી મિઠ્ઠુડી હારે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે
હો મારા વાલમ હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે
એ....આ દાઢી વારા જુવાનિયા હારે મારી જોડી જામે છે...
એ....આ દાઢી વારા જુવાનિયા હારે મારી જોડી જામે છે...
એક નમણી નાગર વેલ જેવી... હોહો...હો....
એક નમણી નાગર વેલ જેવી...
ઢેલડી મને બઉ ગમે
એતો જ્યારે હામે આવે મન મોર બની થનગાટ કરે
હે મારે છોળે સણગાળે
સજી ધજી તારી હારે ફોટા પાડવા છે
હે એતો ભાન સાન ભૂલ્યા છે આજ પ્રેમી પંખીડા
જાણે રાધાની હારે રમે કાન લેવા પ્રેમી પંખીડા
હે હરે હરે ડગલાં ભરે ને એક બીજા ને જોયા કરે
ઈ પ્રેમી ઘેલુડા જોડલા હારે જીવે ને હરે મરે
હે બે કોડીયા ને જિવલડો એક એવા પ્રેમી પંખીડા
હે જાણે એકબીજા માટે બન્યા છે આ પ્રેમી પંખીડા
હે આ વટ વાળો વાલમિયો મારા હૈયે રે વસી ગયો
હો...હો...
આ વર લાખેણો લાખનો મારો મને એની બનાવીને રહ્યો
મારે કપડાં નું મેચિંગ કરીને
હોહો...હો..
મારે કપડાં નું મેચિંગ કરી તારી હારે ગરબે રમવું છે
મારે કપલ રે ઘડિયાળ પેરી તારી જોડે ફોટા પાડવા છે
હે મારે પ્રેમના રે પૂજ્યા પી તારી હારે ફોટા પાડવા છે
હે મારા વાલમ હારે મન મળે તો ભવ ના ફેરા ફરવા છે
FAQ: Kapda Matching Karva Chhe Song
1. "Kapda Matching Karva Chhe" ગીતના ગાયક કોણ છે? (Who are the singers)
- Answer: Kaushik Bharwad, Hina Mir
2. "Kapda Matching Karva Chhe" ગીતના શબ્દો કોણે લખ્યા છે? (Who wrote the lyrics)
- Answer: Meer Anil, Rahul Dafda
3. "Kapda Matching Karva Chhe" ગીતના સંગીતકાર કોણ છે? (Who composed the music)
- Answer: Ajay Vagheshwari
4. "Kapda Matching Karva Chhe" મ્યુઝિક વીડિયો કોણે નિર્દેશિત કર્યો છે? (Who directed the music video)
- Answer: Vikram Panchal
5. "Kapda Matching Karva Chhe" ક્યારે રિલીઝ થયું હતું? (When was released?)
- Answer: 1 August 2024
6. "Kapda Matching Karva Chhe" કયા પ્રકારનું ગીત છે? (What genre does the song belong)
- Answer: Garba
7. "Kapda Matching Karva Chhe" ગીત કયા લેબલ હેઠળ રિલીઝ થયું છે? (Which label released)
- Answer: Gujarati Singer