Dard Song is a Gujarati Sad Love Song sung by Kajal Maheriya. Rakesh Barot is the original singer of this song. Darshan Bazigar has written the lyrics of thhis song. This song music composed by Ravi & Rahul.
Song Credits:
Singer: Kajal Maheriya
Original Singer: Rakesh Barot
Lyrics: Darshan Bazigar
Music: Ravi - Rahul
દર્દ ગીતના ગુજરાતી લિરિક્સ
(Drad Lyrics in Gujarati)
હો મારા રોમ કયા કરમ ની દીધી રે સજા (2)
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા
હો મારા રોમ કયા કરમ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા
હો આદત પડી તને રોજ યાદ કરવાની
આદત પડી તને રોજ યાદ કરવાની
તારી મહોબ્બત માં રડી રડી મરવાની
હો મારા રોમ કયા કરમ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા (2)
હો રરોજ રોજ મરતી ને યાદ તને કરતી
તારી યાદોમાં પાગલ ની જેમ ફરતી
હો દુવાઓમાં માંગતી તારા માટે જાગતી
તને મળવાના હૂતો અરમાન રાખતી
હો કહી નથી શકતી સહી નહિ શક્તિ
કહી નથી શકતી સહી નહિ શક્તિ
દર્દ જુદાઈ ના સહી નથી સકતી
હો મારા રોમ કયા કરમ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા (2)
જોને કેવા લેખ સે કેવા સંજોગ સે
ચાહું સુ જેને દિલ થી આજે દૂર સે
હે આંખોથી દૂર સે જેની જરૂર સે
જોને દિલ આ મારુ કેવું મજબુર સે
હો સમય મળે તો મારી ખબર લેજે
સમય મળે તો મારી ખબર લેજે
તારા આસિક ની સંભાળ લેજે
મારા રોમ કયા કરમ ની દીધી રે સજા
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા
જિંદગી માં દર્દ સેને દર્દ માં મજા (2)
Dard દર્દ Song Lyrics
Ho Mara Rom Kaya Karm Ni Didhi Re Saja..(2)
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Ho Mara Rom Kaya Karm Ni Didhi Re Saja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Ho Aadat Padi Tane Roj Yaad Karvani
Aadat Padi Tane Roj Yaad Karvani
Tari Mahobbat Ma Radi Radi Marvani
Ho Mara Rom Kaya Karm Ni Didhi Re Saja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Ho Roj Roj Marti Ne Yaad Tane Karti
Tari Yaado Ma Pagal Ni Jem Farto
Ho Duaoma Mangati Tara Mate Jagati
Tane Malvana Huto Armaan Rakhti
Ho Kahi Nathi Shakati Sahi Nathi Shakati
Kahi Nathi Shakti Sahi Nathi Shakati
Dard Judai Shahi Nathi Shakatai
Mara Rom Kaya Karm Ni Didhi Re Saja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Ho Jone Keva Lekh Che Keva Sanjog Che
Chahu Chu Jene Dil Thi E Aaje Door Che
He Aakho Thi Door Che Jeni Jaroor Che
Jone Dil Aa Maru Kevu Majboor Che
Ho Samay Male To Mari Khabar Leje
Samay Male To Mari Khabar Leje
Tara Aashik Ni Hambhal Leje
Mara Rom Kaya Karm Ni Didhi Re Saja
Jindagi Ma Dard Che Ne Dard Ma Maja
Ho Jindagi Ma Dard Che Ne Dard Ma Maja...(2)