ગોમડા નું દિલ Lyrics || પાર્થ ચૌધરી || ગુજરાતીમાં

 “ગોમડા નું દિલ Lyrics – પાર્થ ચૌધરી | રઘવ ડિજિટલ | મયુર નદિયા”

          “ગોમડા નું દિલ lyrics – જુઓ પાર્થ ચૌધરીની આવાજે ગાયેલું પ્રેમ ગીત, સાથે મયુર નદિયાની મ્યૂઝિક. માણુ રબારી અને દીપક પુરોહિતની શબ્દસંગ્રહથી રચાયેલું આ ગીત તમારી ભાવનાઓમાં ઝૂમેશે.”

Gomda Nu Dil lyrics: ગોમડા નું દિલ is a heartwarming love song sung by Parth Chaudhary, released under the banner of Raghav Digital. The melodious music for Gomda Nu Dil is composed by Mayur Nadiya, and the soulful lyrics are penned by Manu Rabari and Deepak Purohit.


         Gomda Nu Dil lyrics: ગોમડા નું દિલ is a heartwarming love song sung by Parth Chaudhary, released under the banner of Raghav Digital. The melodious music for Gomda Nu Dil is composed by Mayur Nadiya, and the soulful lyrics are penned by Manu Rabari and Deepak Purohit.


ગોમડા નું દિલ Lyrics In Gujarati

તું શહેર રે ની છોરી, હું ગોમડા નો છોરો,

તું બહુ હાય ફાય, હૂતો હાવ કોરો કોરો.

તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી,

હૂતો રેતો છું, ગોમડા ની મોય જાનુડી.

તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી,

હૂતો રેતો છું, ગોમડા ની મોય જાનુડી.

તુંતો લાગેશે બહુ હાય ફાય જાનુડી,

હૂતો ચારુ, શું ભેંસ ને ગાય જાનુડી.

માટે તારો મેડ નહિ ખાય જાનુડી,

મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી.

તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી,

હૂતો રેતો છું, ગોમડા ની મોય જાનુડી.

હું તો રેતો છું, ગોમડા ની મોય જાનુડી,

તું શહેર રે ની છોરી, હું ગોમડા નો છોરો,

તું બહુ હાય ફાય, હૂતો હાવ કોરો કોરો.

તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે,

મારે તો કાયમ સેતર નું કોમ છે.

તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે,

મારે તો કાયમ સેતર નું કોમ છે.

તને સેતર નું કોમ નહિ થાય જાનુડી,

તુંતો ગરમી માં ભખા ખાય જાનુડી.

માટે તારો મારો મેડ નહિ ખાય જાનુડી,

મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી.

તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી,

હૂતો રેતો છું, ગોમડા ની મોય જાનુડી.

તારું શહેર માં મોટું નોમ જાનુડી,

મારુ સેવાળું વાયડ ગોમ જાનુડી.

હું તો રેતો છું, ગોમડા ની મોય જાનુડી.


Watch full oficial YouTube video of Gomda Nu Dil song


For more such soulful songs and their captivating lyrics, visit LyricsStart.


एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने