સપના વિનાની આખી રાત Lyrics ગુજરાતીમાં || Aditya Gadhavi

                         Gujarati Folk song "Sapna Vinani Raat"(સપના વિનાની આખી રાત)sung by Aditya Gadhavi for the film Hellaro. Immerse yourself in the captivating lyrics penned by Saumya Joshi and the enchanting composition by Mehul Surti. Dive into the cultural richness of Gujarat as you listen to this musical masterpiece. The song is featured in the soundtrack album of Hellaro, directed by Abhishek Shah and starring Shraddha Dangar, Jayesh More, and Tejal Panchasara. Experience the magic of tradition and melody in this musical journey brought to life by Aditya Gadhavi's mesmerizing voice.


સપના વિનાની આખી રાત Lyrics ગુજરાતીમાં || Aditya Gadhavi

FAQs for "Sapna Vinani Raat" - Gujarati Folk Song from Hellaro:

Q1: Who is the singer of "Sapna Vinani Raat"? 
A1: Aditya Gadhavi 
Q2: Who wrote the lyrics for the song? 
A2: Saumya Joshi.
Q3: Who composed the music for the song?
 A3: Mehul Surti.
Q4: Which film features the song "Sapna Vinani Raat"?
 A4:  Abhishek Shah.
Q5: Who are the main stars in the movie "Hellaro"?
 A5: "Hellaro" stars Shraddha Dangar, Jayesh More, and Tejal Panchasara.


Sapna Vinani Raat Lyrics ગુજરાતીમાં 

 હે શાંતી કરણ જગ ભરણ અન જોને ઘડણ ઘડ્યા ભવગાત

એ નમુ નમુ તને આદી નારાયણી

અરે રે જોને વિશ્વ રૂપ વૈરાગ.

જગદંબા જગદંબા તુ જોગણી,

અને માડી જોને અમે જપિયે તિહારા‌ જાપ,

અખંડ અખંડ દીવડા તોરા બળે,

એ માડી પરગટ આપો આપ.


હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર

રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર

રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર

હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર

રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર

રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર


તારી નદીઉં પાછી વાળજે

તારી વીજળી ભૂસી નાખજે

તારી નદીઉં પાછી વાળજે

તારી વીજળી ભૂસી નાખજે

તારા પગ ના ઝાંઝર રોક્જે

હે પગ ના ઝાંઝર રોક્જે

તારી કેડી યે બાવળ રોપજે

ને માવડી પાસે માંગજે ખાલી રાત રે

સપના વિના ની આખી રાત

સપના વિના ની આખી રાત...


Aditya Gadhavi ના અન્ય Virel Songs 




સપના વિના ની આખી રાત - આદિત્ય ગઢવી - ના ગીતનો વિડિયો 



Post a Comment

Connect with me.

Previous Post Next Post