Jordar Lago Chho Lyrics ગુજરાતીમાં । Vijay Suvada

 

                      Kai Dau Tamne is the Romantic Love Song sung by Vijay Suvada, which is featuring by Leeza Prajapati, Gaurang Jadav & Vijay Suvada. Chanakya Thakor has created a concept & directed this video song, produced by Minaxi Manoj Jobanputra. Vijay Singh Gol has written the lyrics of this song, music was composed by Dhaval Kapadiya.



Your Queries :
Que: Who is a Singer of Kai Dau Tamne Song?  (જોરદાર લાગો છો  ગીત કોણે ગાયું છે ?)
AnsVijay Suvada
Que: Who is the writer of the song Kai Dau Tamne? (જોરદાર લાગો છો  ગીત કોણે લખ્યું છે ?)
AnsVijaysinh Gol
Que: Who is composer  Jordar Lago Chho  Song? (બેમિસાલ લાગો છો ગીત કોણે બનાવ્યું છે ?)
Ans:  Dhaval Kapadiya
Que: Who is the director of the  Jordar Lago Chho Song? (જોરદાર લાગો છો ગીત કોણે ડાયરેક્ટ કર્યું છે ?)
AnsChankya Thakor 
Que: Who is the producer of this song? (આ ગીત કોણે પ્રોડ્યૂસ કર્યું છે ?)
AnsMinaxi Manoj Jobanputra



Jordar Lago Chho Lyrics ગુજરાતીમાં । Vijay Suvada


જોરદાર લાગો છો  Lyrics ગુજરાતીમાં

(Jordar Lago Chho Lyrics in Gujarati)

હો હો હો 
હોહોહો હો ....

ફૂલ થઈએ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો 
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો 

હો ફૂલ થઈએ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો 
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો 


હાચુ કૌ હાચુ કૌ કઈ દઉં તમને 
જોરદાર લાગો છો 

બેમિસાલ લાગો છો 
અરે લાજવાબ લાગો છો 

હો ફૂલ થઈએ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો 
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો 

લાગો છો ....

હો નખરા તમારા હોય હટકે 
જોઈને છોરા ધ્યાન ભટકે 

હો નખરા તમારા હોય હટકે 
જોઈને છોરા દિશા ભટકે 

જાણે પરલોક થી 
ઉતરી હોય જમીન પર 

જાણે પરલોક થી 
ઉતરી હોય જમીન પર કોઈ પરી લાગો છો 

જોરદાર લાગો છો
જોરદાર લાગો છો
અરે જોરદાર લાગો છો

ફૂલ થઈએ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો 
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો

હો ગમો છો તમે મારા દિલને 
સમજો આ દિલની ફીલ ને 

હો નીકળો તમે જે ગલીએ 
હાલક નજારો એ ગણીએ 

ઓ આશિકોના હોડ પડે 
ભાઇબંદો જગડી પડે 

આશિકોના હોડ પડે 
ભાઇબંદો જગડી પડે 
\
એવા કિલર લાગો છો 
અરે ખતરનાક લાગો છો 
લાજવાબ લાગો છો 
અરે બેમિસાલ લાગો છો 
 
હો ફૂલ થઈએ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો 
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો

હાચુ કૌ હાચુ કૌ કઈ દઉં તમને 
જોરદાર લાગો છો 
બેમિસાલ લાગો છો 
 લાજવાબ લાગો છો 

અરે જોરદાર લાગો છો ...



Kai Dau Tamne Lyrics with English Font

Ful Thie Vadhu Beautifull Tame Lago Chho
Are Desing Ada Sathe Cool Tame Lago Chho

Ho Ful Thie Vadhu Beautifull Tame Lago Chho
Are Desing Ada Sathe Cool Tame Lago Chho 

Hachu Kau Hachu Kau Kai Dau Tamne 
Jordar Lago Chho

Bemisal Lago Chho 
Are Lajavab Lago Chho

Ho Ful Thie Vadhu Beautifull Tame Lago Chho
Are Desing Ada Sathe Cool Tame Lago Chho

Lago Chho.....

Ho Nakhra Tamara Hoy Hatke 
Joine Chhora Dhyan Bhatke

Ho Nakhra Tamara Hoy Hatke 
Joine Chhora Disa Bhatke

Jane Parlok Thi 
Utari Hoy Jamin Par

Jjane Parlok Thi 
Utari Hoy Jamin Par Koi Pari Lago Chho

Jordar Lago Chho
Jordar Lago Chho
Are Jordar Lago Chho

Ful Thie Vadhu Beautifull Tame Lago Chho
Are Desing Ada Sathe Cool Tame Lago Chho

Ho Gamo Chho Tame Mara Dil Ne 
Samjo Aa Dil Ni Feel Ne

Ho Nikdo Tame Je Galiye 
Halak Najaro E Ganiye 

O Aashikona Hod Pade
Bhaibando Jagdi Pade

Aashikona Hod Pade
Bhaibando Jagdi Pade

Eva Killer Lago Chho
Are Khatarnak Lago Chho
Lajvab Lago Chho
Are Bemisal Lago Chho

Ho Ful Thie Vadhu Beautifull Tame Lago Chho
Are Desing Ada Sathe Cool Tame Lago Chho

Hachu Kau Hachu Kau Kai Dau Tamne 
Jordar Lago Chho
Bemisal Lago Chho 
Lajavab Lago Chho

Are Jordar Lago Chho


एक टिप्पणी भेजें

Connect with me.

और नया पुराने